Garavi Gujarat USA

ગુજરાતની 182માંથી 10% બેઠકો પર ભાજપના બળવાખોર ઉમેદવારો

-

ભાજપે વિધાનસભા ચૂંટણી માટે અપક્ ઉમેદિારી બદલ છ િખતના ધારાસભ્ય અને બે ભૂતપૂિ્ષ ધારાસભ્યો સવહત િધુ 12 નેતાને પક્માંથી મંગળિારે સસ્પેન્દડ કયા્ષ હતા. ભાજપે છ િર્્ષ માટે સસ્પેન્દડ કરેલા નેતાઓની સંખ્યા િધીને હિે 19 થઈ છે.

અગાઉ 1 દડસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્ા માટે ઉમેદિારી નોંધાવ્યા બાદ સાત નેતાઓને સસ્પેન્દડ કરિામાં આવ્યા હતા. હિે સસ્પેન્દડ કરાયેલા 12 નેતાઓ બીજા તબક્ામાં ચૂંટણી લડી રહ્ા છે, જે 5 દડસેમ્બરે છે. આનો અથ્ષ એિો થાય છે કે 182 બેઠકોમાંથી ઓછામાં ઓછી 10 ટકા બેઠકો પર ભાજપના બળિાખોર ઉમેદિાર છે. વહમાચલની સાથે 8 દડસેમ્બરે પદરણામ આિશે.

બીજા તબક્ાની ચૂંટણી માટે ઉમેદિારીપત્ પરત ખેંચિાની છેલ્ી તારીખના એક દદિસ બાદ આ કાય્ષિાહી કરિામાં આિી છે. કેન્દદ્રીય પ્રધાન અવમત શાહની આગેિાની હેઠળની સમજાિટની ઝુંબેશ છતાં આમાંથી કોઈ પણ ભાજપના બળિાખોરોએ ચૂંટણીની રેસમાંથી બહાર નીકળ્યા નથી.

ભાજપે ત્ણ ડઝનથી િધુ િત્ષમાન ધારાસભ્યોને પડતા મૂક્યા છે. જેમાં પાંચ પ્રધાનોનો સમાિેશ થાય છે. આનો હેતુ ધારાસભ્યો સામે સત્ા વિરોધી લહેરનો સામનો કરિાની હતી.

સસ્પેન્દડ કરાયેલા નેતાઓમાં િાઘોદડયાના િત્ષમાન ધારાસભ્ય મધુ શ્ીિાસ્તિનો સમાિેશ થાય છે, જેઓ 2002ના રમખાણો સવહત પોલીસ કેસોનો ઇવતહાસ ધરાિતા દબંગ-રાજકારણી તરીકે જાણીતા છે.

Newspapers in English

Newspapers from United States