Garavi Gujarat USA

ચૂંટણીપ્રચાર વચ્ે સુરતમાં રૂ. 75 લાખની રોકડ ઝડપાઇ

-

ગજુ રાતમાં વિધાનસભાની ચટૂં ણી િચ્ે સરુ તમાં પોલીસની ટીમની તપાસ દરવમયાન મહારાષ્ટ્રનું રવજસ્ટ્શે ન ધરાિતી એક કારમાથં ી રૂ.74.80 લાખની રોકડ રકમ મળી આિી હતી. આ કેશ સાથે હિે કોંગ્સે નું કનક્ે શન જોડાઈ રહ્યં છે. કારમાથં ી કોંગ્સે નું ચટૂં ણી પ્રચારનું સાવહત્ય પણ મળી આવ્યું હત.ું એક CCTV વિડીયો સામે આવ્યો હતો, જમે ાં પોલીસથી બચિા એક વ્યવતિ દોડતો દેખાય છે. આ વ્યવતિ દવક્ણ ગજુ રાતના કોંગ્સે ના ઈન્દચાજ્ષ બીએમ સદં ીપ હોિાનું માનિામાં આિે છે. જોકે કોંગ્સે આને પક્ને બદનામ કરિાનું કોંગ્સે નું કાિતરુ ગણાવ્યું હત.ું પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરીને તપાસ ચાલુ કરી છે. પોલીસે ઉદય ગજુ ર્ષ નામના શખ્સની ધરપકડ કરી હતી. તને ી તસિીરો રાજસ્થાનના કોંગ્સે ી મખ્ુ યપ્રધાન સાથે જોિા મળી રહી છે. આ વસિાય ઉદય રાહલુ ગાધં ીની સભામાં પણ ઉપસ્સ્થવત રહ્ો હોિાની િાત સામે આિી રહી હતી.

Newspapers in English

Newspapers from United States