Garavi Gujarat USA

સુરતની ચૂંટણીસભામાં મોદી, કેજરીર્ાલે જીતના દાર્ા કર્ાયા

-

િડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાટટી (AAP)ના રાષ્ટી્ય કન્િીનર અરવિંદ કેજરીિાલ રવિિારે ગુજરાતના ડા્યમંડ વસટી સુરતમાં ચૂંટણીસભાઓ ્યોજી હતી. સુરત રાજ્્યની 182-સભ્્યોની વિધાનસભામાં 12 ધારાસભ્્યોને મોકલે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્ામાં સુરતમાં 1 દડસેમ્બરે મતદાન થશે. કાપડ અને હીરા ઉદ્ોગ અને ક્ષેત્ો સાથે સંકળા્યેલા લાખો લોકોના સમથ્વનથી લાંબા સમ્યથી સુરત ભાજપનો ગઢ રહ્ો છે. સુરતમાં મોદી એરપોટ્વથી રેલી સ્થળ સુધીના 25 દકલોમીટરના રોડ-શો ્યોજ્્યો હતો અને મોટા િરાછા ખાતે જાહેર સભાને સંબોધી હતી. િડાપ્રધાને ભરૂચ વજલિાના નેત્ંગ અને ખેડા વજલિાના મહેમદાિાદમાં રેલીઓને પણ સંબોવધત કરી હતી. દદલ્હીના મુખ્્યપ્રધાન કેજરીિાલ સુરતના બે દદિસી્ય પ્રિાસ પર છે. તેમણે કાપડ ઉદ્ોગના અગ્ણીઓ તેમજ રત્ન કારીગરો સાથે ટાઉનહોલ બેઠકો કરી હતી અને ્યોગી ચોક ખાતે જાહેર સભાને સંબોધી હતી. કેજરીિાલ કતારગામમાં રોડ શો ્યોજ્્યો હતો. AAPએ તેના રાજ્્ય એકમના પ્રમુખ ગોપાલ ઇટાવલ્યાને કતારગામથી અને પૂિ્વ પાટીદાર અનામત આંદોલન સવમવતના નેતાઓ અલ્પેશ કવથદર્યા અને ધાવમ્વક માલવિ્યાને અનુરિમે િરાછા રોડ અને ઓલપાડમાંથી મેદાનમાં ઉતા્યા્વ છે.

તેમણે ગુજરાતમાં સરકારી કમ્વચારીઓ માટે આગામી િર્વે 31 જાન્્યુઆરી સુધીમાં તેમના માટે જૂની પેન્શન ્યોજના લાગુ કરિાનું િચન પણ આપ્્યું હતું. તેમણે દાિો ક્યયો હતો કે લોકો સતિાધારી ભારતી્ય જનતા પાટટી (BJP)થી એટલા ડરે છે કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPને સમથ્વન આપિાનું ખુલિેઆમ સ્િીકારિામાં સંકોચ અનુભિે છે.

Newspapers in English

Newspapers from United States