Garavi Gujarat USA

મોરબી હોનારતમાં મૃતકો, ઘાયલોને અપાયેલા વળતરથી હાઇકોર્્ટ અસંતુષ્ઠ

-

મોરબી ઝુલતા પુલ દુર્્ઘટના અંગે દાખલ થયેલી જાહેર હહતની અરજી પર ગત ગુરૂવારે ગુજરાત હાઈકોટ્ઘમાં સુનાવણી થઇ હતી. ગુજરાત હાઈકોટટે ગુજરાત સરકારની કામગીરી અંગે નારાજગી દર્ા્ઘવી હતી. દુર્્ઘટનાના મૃતકોના પરરવારજનો અને ઈજાગ્રસ્તોને આપવામાં આવતા વળતર અંગે કોટટે સરકારને ફટકાર લગાવી છે. હાઈકોટટે ગુજરાત સરકારને રાજ્યના તમામ હરિજનો સવવે કરીને રરપોટ્ઘ રજૂ કરવા આદેર્ કયયો છે. હવે આ કેસમાં 12 રિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાર્ે.

ઓરેવા કંપનીના સંચાલકોનું નામ FIRમાં ન હોવા અંગે રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો. દરહમયાન કોટટે કહ્યં કે, મોરબીના ઝુલતા હરિજ હોનારતમાં સંચાલક ઓરેવા ગ્રૂપ સામે તપાસ કેમ ન કરાઈ ? તમે ઓરેવા ગ્રૂપ સામે ર્ું પગલું લીધાં?

હાઈ કોટટે કહ્યં કે આ દુર્્ઘટનામાં 30 થી 40 વર્્ઘની ઉંમરના ર્ણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ર્રમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરરવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ.

કોટટે પૂછ્યંુ, મૃતકોની જ્ાહત જાહત લખવાની ર્ું જરૂર છે? તમામ મૃતકોને સમાન જ ગણવામાં આવે.

સરકારે જણાવ્યું હતંુ કે માતા અને હપતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રહત મહહને 3 હજારનું વળતર સરકાર ચૂકવર્ે. કોટટે કહ્યં, 3000માં બાળકના સ્કકૂલના યુહનફોમ્ઘ અને પુસ્તકો પણ નહહ આવે, વળતર પૂરતું નથી.

સરકાર વતી હાજર થયેલા એિવોકેટ જનરલે જણાવ્યું હતું કે, માતા હપતા બંને ગુજરી ગયા હોય એવા કલુ 7 બાળકો છ.ે જેમણે મુખ્યમંત્રી રાહત કોર્, પ્રધાનમંત્રી રાહત કોર્ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રહત બાળકને 37 લાખ રૂહપયા

ચૂકવવાર્ે.

કોટટે કહ્યં છે કે સરકાર રાજ્યમાં પુલોની સંખ્યા અને સ્સ્થહત અંગેનો અહેવાલ તૈયાર કરીને હાઈકોટ્ઘમાં રજૂ કરે. રાજ્યના તમામ પુલોના સવવેની સાથે સરકારે એ પણ જણાવવું પિર્ે કે પુલ યોગ્ય સ્સ્થહતમાં છે કે નહીં.

ઉલ્ેખનીય છે કે, 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પિતાં 135થી વધુ લોકોના મોત થયા હતા.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States