Garavi Gujarat USA

રસના બ્ાન્્ડના સંસ્્થાપક આરરઝ ખંભાતાનું અવસાન

-

આઈ લવ યૂ રસના.. 80ના દાયકામાં ઉનાળાના રદવસોમાં ટીવી પર ર્રે ર્રે ગૂંજતું આ સ્લોગન સૌને યાદ જ હર્ે. તે સમયે જાત જાતના ઠંિા પીણાઓનું ચલણ નહીંવત હતું. જેને કારણે રસના ર્રબત સૌથી વધું લોકહપ્રય હતું. તે જ રસના ગ્રુપના સંસ્થાપકે અલહવદા કહી દીધું છે. રસના ગ્રુપ દ્ારા જારી કરવામાં આવેલા એક હનવેદનમાં કહેવામાં આવ્યું છે કે 85 વર્ષીય આરરઝ ખંભાતાનું ર્હનવારે હનધન થયું હતું. જણાવી દઈએ કે આરરઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્િેર્નના અધ્યક્ષ પણ હતા.

રસનાના સ્થાપક અને અધ્યક્ષ આરરઝ પીરોજર્ા ખંભાતાનું ર્હનવારે અવસાન થયું હતું. કંપનીએ આ અંગે માહહતી આપી છે. રસના ગ્રુપ દ્ારા જારી કરવામાં આવેલા એક હનવેદનમાં કહેવામાં આવ્યંુ છે કે 85 વર્ષીય ખંભાતાનંુ ર્હનવારે હનધન થયું હતું. જણાવી દઈએ કે આરરઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્િેર્નના અધ્યક્ષ પણ હતા. રસના ગ્રૂપ અનુસાર ખંભાતાએ ભારતીય ઉદ્ોગ, વેપાર અને સામાહજક સેવાના ક્ષેત્રમાં મહત્વપૂણ્ઘ યોગદાન આપ્યું હતું. તેઓ પારસી સંસ્થા WAPIZ ના ભૂતપૂવ્ઘ પ્રમુખ અને અમદાવાદ પારસી સમુદાયના ભૂતપૂવ્ઘ પ્રમુખ પણ હતા.,હનવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખંભાતાએ ભારતીય ઉદ્ોગ, વેપાર અને સમાજની સેવા દ્ારા સામાહજક હવકાસમાં મહત્વપૂણ્ઘ યોગદાન આપ્યું છે. ખંભાતા તેમની લોકહપ્રય સ્થાહનક પીણા રિાન્િ રસના માટે જાણીતું નામ છે. આ રિાન્િ દેર્માં 18 લાખ રરટેલ આઉટલેટ્સમાં વેચાય છ.ે રસના હવે હવશ્વમાં ડ્ાય-કન્સેન્ટ્રેટ સ્વરૂપમાં ઉપલબ્ધ સોફ્ટ હડ્ંક્સની સૌથી મોટી ઉત્પાદક છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States