Garavi Gujarat USA

ગુજરાતના ચાર કલાકારો સહિત 128 પ્રહતભાઓને સંગીતનાટ્ય પુરસ્કાર

અનુપ જલોટા મહેશ ચંપકલાલ

-

ભારતની રાષ્ટીય સંગીત નાટય અકાદમીએ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્્ઘ માટે પુરસ્કારોની જાહેરાત કરી હતી. એમાં ગુજરાતના ચાર સહહત કુલ ૧૨૮ કલાકારોનું હવહવધ કેટેગરીમાં સન્માન થયું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૃપે કુલ ૭૫ કલાકારો સન્માહનત થયા હતા.

ભારતના સાંસ્કકૃહતક મંત્રાલયની જાહેરાત પ્રમાણે જે કલાકારોની વય ૭૫ની નજીક છે અને વર્યોથી સંગીત, નાટય, નૃત્યના ક્ષેત્રમાં જેમનું યોગદાન અહવસ્મરણીય છે એવા કલાકારોને પ્રાથહમકતા આપીને સન્માહનત કરાયા છે. જેમને વર્યોની સુદીર્્ઘ કારરકદષી દરહમયાન પણ મહત્તવના રાષ્ટીય એવોર્સ્ઘ મળ્યા નથી, તેમને ખાસ સન્માહનત કરવાનો ઉપક્રમ ગોઠવાયો છે. એ અંતગ્ઘત ૭૫ કલાકારોને વન ટાઈમ સંગીત નાટય અકાદમી એવોિ્ઘ આપવામાં આવર્ે.

મુખ્ય બે કેટેગરીમાં એવોિ્ઘની જાહેરાત થઈ હતી. એક સંગીત નાટય અકાદમી ફેલો એવોિ્ઘ એનાયત થર્ે, જેમાં ત્રણ લાખ રૃહપયાની પુરસ્કાર રાહર્ રાખવામાં આવી છે. એ જ રીતે સંગીત નાટય અકાદમીના એવોિ્ઘ માટે એક લાખની ધનરાહર્થી કલાકારો સન્માહનત થર્ે. સંગીત, નાટય, નૃત્યની કેટેગરીમાં ૧૨૮ કલાકારોનું સન્માન થર્.ે એમાં સંગીતના હવહવધ પ્રકારો, નૃત્યના હવહવધ પ્રકારો અને નાટયના હવહવધ પ્રકારોમાં યોગદાન આપતા કલાકારોનો સમાવેર્ થાય છે.

ગુજરાતના દર્્ઘનાબહેન ઝવેરી, મંજૂબહેન મહેતા, ર્ંકરભાઈ ધારહજયા અને મહેર્ ચંપકલાલનું સન્માન થર્ે. અનુપ જલોટા, તીજનબાઈ સહહતના અનેક જાણીતા કલાકારો પણ સન્માહનત થર્ે.

 ?? ?? રાષ્ટીય સંગીત નાટય અકાદમીની જનરલ કાઉસ્ન્સલે કુલ ૧૨૮ કલાકારોની પસંદગી કરી છે, જેમાંથી કેટલાક કલાકારોને હવર્ેર્ કેટેગરીમાં એવોિ્ઘ મળર્ે તો કેટલાક કલાકારોને સંયુક્ત સન્માન અપાર્ે.
રાષ્ટીય સંગીત નાટય અકાદમીની જનરલ કાઉસ્ન્સલે કુલ ૧૨૮ કલાકારોની પસંદગી કરી છે, જેમાંથી કેટલાક કલાકારોને હવર્ેર્ કેટેગરીમાં એવોિ્ઘ મળર્ે તો કેટલાક કલાકારોને સંયુક્ત સન્માન અપાર્ે.
 ?? ??

Newspapers in English

Newspapers from United States