Garavi Gujarat USA

ભારતના આગામી પ્રજાસત્ાકદિને મુખ્્યમહેમાનપિ માટે ઇજિપ્તના પ્રમુખને આમંત્રણ

-

ભારતે 2023ના આગામી પ્રજાસત્ાકદિનની ભવ્્ય ઉજવણી માટે ઇજજપ્તના પ્રમુખ ફત્ાહ અલ-સીસીને મુખ્્ય મહેમાન બનવા આમંત્રણ મોકલ્્યું છે. 2014થી ઇજજપ્તનું પ્રમુખપિ સંભાળી રહેલા અલ સીસીને મોકલવામાં આવેલા આ આમંત્રણને આજરિકા અને આરબ જવશ્વ બંનેમાં ભારતની સમાન પહોંચ તરીકે જોવામાં આવી રહ્યં છે.

ભારતનું આ પગલું ઇજજપ્ત સાથે રાજકી્ય અને લશ્કરી સંબંધોને મજબૂત કરવામાં મિિરૂપ થશે. આ સાથે આજરિકન િેશ સુધી ભારતની પહોંચ વધુ મજબૂત થશે. આ વર્ષે બંને િેશોએ તેમના રાજદ્ારી સંબંધોની 75મી વર્્ષગાંઠ પણ ઉજવી છે.

આ વર્ષે બંને િેશોએ રાજદ્ારી સંબંધોની 75મી વર્્ષગાંઠની ઉજવણી કરી હતી. ભારત ઇજજપ્ત સાથે તેના રાજકી્ય અને સૈન્્ય સંબંધોને સતત વધારી રહ્યં છે. આ બાબતોને ધ્્યાનમાં રાખીને નવી દિલ્હીએ ઈજજપ્તના પ્રમુખ અબ્િેલ ફતાહ અલ-સીસીને 2023ના પ્રજાસત્ાક દિવસે મુખ્્ય અજતજથ બનવા માટે આમંત્રણ પત્ર પાઠવ્્યુ છે. ઇજજપ્ત એ આરબ જવશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો િેશ છે. આ સાથે ઇજજપ્ત આજરિકાની બીજી સૌથી મોટી અથ્ષવ્્યવસ્થા પણ છે. આવી સ્સ્થજતમાં, ભારત પ્રમુખ અલ-સીસી માટે રેડ કાપષેટ જબછાવે છે તે સૂચવે છે કે આગામી વર્ષોમાં ઇજજપ્ત સાથેના સંબંધ પર જવશેર્ ધ્્યાન આપવામાં આવશે.

ગેરવર્્તણૂક મામલે ત્રણ વકીલોને હાઇકોર્્તનું સમ્‍ડસ

 ?? ??

Newspapers in English

Newspapers from United States