Garavi Gujarat USA

EWS ક્ોટાના ચુકાિા સામે કોંગ્ેસ નેતાની સુપ્રીમમાં રીવ્્યયૂ જપદટશન

-

જમ્મુ અને કાશ્મીર હાઈકોટટે કજથત ગેરવત્ષણૂકની ફદર્યાિને પગલે ત્રણ વદરષ્ઠ વકીલોને આગામી મજહને હાજર થવાનું સમન્સ આપ્્યું છે. કા્યિા સજચવ અચલ સેઠીએ એડવોકેટ એક્ટ હેઠળ જશસ્તભંગની કા્ય્ષવાહી શરૂ કરવા માટે ફદર્યાિ નોંધાવ્્યા બાિ કાશ્મીર બાર એસોજસએશનના ભૂતપૂવ્ષ પ્રમુખ જમ્યાં અબ્િુલ ક્યૂમ સજહતના વકીલોને સમન્સ જારી કરા્યા છે.

આજથ્ષક નબળા વગષો (EWS) માટેની 10 ટકા અનામતને વાજબી ઠેરવતા સુપ્રીમ કોટ્ષના ચુકાિા સામે કોંગ્ેસના એક નેતાએ દરવ્્યૂ જપદટશન િાખલ કરી છે. જ્ય ઠાકુરે િાખલ કરેલી અરજીમાં 7 નવેમ્બરના ચુકાિાની સમીક્ાની માંગણી કરવામાં આવી છે અને જણાવા્યું છે કે આ ચુકાિાના રેકોડ્ષમાં સ્પષ્ટ ભૂલ હતી. દરવ્્યુ જપદટશન એડવોકેટ વદરન્િર કુમાર શમા્ષ મારફત િાખલ કરાઇ છે. એડજમશન અને સરકારી નોકરીઓમાં EWS માટે 2019માં શરૂ કરા્યેલી 10 ટકા અનામતને સમથ્ષન આપતી વખતે સવષોચ્ચ અિાલતે કહ્યં હતું કે તે

ફદર્યાિ મુજબ અબ્િુલ ક્યૂમ, ગુલામ નબી થોકર અને નઝીર અહેમિ રોંગાએ વ્્યાવસાજ્યક અને અન્્ય ગેરવત્ષણૂક કરી હતી. ન્્યા્યમૂજત્ષ સંજીવ કુમાર, સંજ્ય ધાર અને મોહમ્મિ અકરમ ચૌધરીની ત્રણ સભ્્યોની જશસ્ત સજમજતએ ફદર્યાિની તપાસ કરી હતી. મુખ્્ય ન્્યા્યાધીશના આિેશ હેઠળ કોટ્ષના રજજસ્ટ્ાર જનરલે ફદર્યાિ રજૂ કરી હતી. ભેિભાવપૂણ્ષ અથવા બંધારણની કોઈપણ મૂળભૂત જવશેર્તાનું ઉલ્ંઘન કરતું નથી. EWS ને એક અલગ કેટેગરી તરીકે ગણવું એ વાજબી વગટીકરણ છે અને મંડલના ચુકાિા હેઠળ કુલ અનામત પર 50 ટકાની ટોચમ્યા્ષિા ફ્લેસ્ક્સબલ છે.

મુખ્્ય ન્્યા્યમૂજત્ષ ્યુ ્યુ લજલતના અધ્્યક્તાવાળી ખંડપીઠે ૩-૨થી આ ચુકાિો આપ્્યો હતો. આનાથી એ સ્પષ્ટ થઇ ગ્યું છે કે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં ૧૦૩માં બંધારણી્ય સંશોધન દ્ારા જે આજથ્ષક રીતે નબળા વગ્ષને જશક્ણ અને નોકરીમાં ૧૦ ટકા અનામત આપવાની વ્્યવસ્થા છે. જે બંધારણનો ભંગ નથી.

Newspapers in English

Newspapers from United States