Garavi Gujarat USA

એક્ટ્ેસ રીચા ચઢ્ાએ આમમીની મજાક ઉડાવતા જવવાિ

-

બોજલવૂડ અજભનેત્રી રીચા ચઢ્ા ગુરુવારે ટ્ીટર પર આમટી ઓદફસરનું અપમાન કરતી એક પોસ્ટને કારણે જવવાિમાં સપડાઈ હતી અને આખરે માફી માગી હતી. રીચા ચઢ્ાએ પાદકસ્તાન-અજધકૃત કાશ્મીર (PoK) ને પાછું લેવા અંગેના ટોચના સૈન્્ય અજધકારીના જનવેિનની ચીન સાથેની ગલવાન અથડામણનો ઉલ્ેખ કરીને મજાક ઉઠાવી હતી.

પાદકસ્તાન દ્ારા ગેરકા્યિેસર રીતે કબજે કરા્યેલા કાશ્મીરના પરત લેવા અંગે સંરક્ણ પ્રધાન રાજનાથ જસંહના જનવેિન પર પ્રજતજક્ર્યા આપતા નોધ્ષન આમટી કમાન્ડર ઉપેન્દ્ર દદ્વેિીએ કહ્યં હતું કે આમટી પાદકસ્તાનને ્યોગ્્ય જવાબ

આપવા માટે "હંમેશા તૈ્યાર" છે.

રીચા ચઢ્ાએ આમટી ઓદફસરના જનવેિન પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્્યું હતું કે "ગલવાન કહે છે હા્ય."

અહીં ઉલ્ેખની્ય છે કે જૂન 2020માં ચીન આમટી સાથે ગલવાન અથડામણમાં ભારતના 20 સૈજનકો શહીિ થ્યા હતા. તે ઘટનામાં 40 ચીની સૈજનકો મા્યા્ષ ગ્યા હતા અથવા ઘા્યલ થ્યા હતા

અજભનેત્રીના ટ્ીટ પર તેની આકરી ટીકા થઈ હતી.. ભાજપે રીચા જવરૂદ્ધ કા્ય્ષવાહીની માંગણી કરી છે. રીચાએ પોતાનું એ જવવાિાસ્પિ જટ્ટ પણ દડલીટ કરી િીધું હતું. ભારતી્ય

જનતા પાટટીના નેતા મનજજન્િર જસંહ જસરસાએ મુંબઈ પોલીસને રીચા ચઢ્ા જવરુદ્ધ કા્ય્ષવાહી કરવાની માંગણી કરી હતી.

જોકે જવવાિ વકરતા અજભનેત્રી રીચા ચઢ્ાએ નવા જટ્ટમાં માફી માંગી હતી અને એ જણાવવાનો પ્ર્યાસ ક્યષો છે કે, સૈન્્ય પ્રત્્યે સહાનુભૂજત તેના લોહીમાં છે કારણ કે િાિા આમટીમાં હતા અને મામા પેરાટ્રૂપર હતા. રીચા ચઢ્ાએ જટ્ટર પર પોતાની માફી માગતા લખ્્યું હતું કે, "મેં જવચા્યુું કે જે ત્રણ શબ્િોને જવવાિમાં ઘસડ્ા તેના દ્ારા મારો ઈરાિો કોઈનું અપમાન કરવાનો કે િુઃખ પહોંચાડવાનો ન હોઈ શકે. હું માફી માંગુ છું.

 ?? ?? ઇસરો સેટેલાઇટ-ટૂ (આઇએનએસટૂબી)માં બે પેલોડ (નેનોએમએક્સ) અને એપીઆરએસ-દડજજપીટરને પણ ભ્રમણકક્ામાં મુકા્યા છે. નેનોએમએક્સ મસ્લ્ટસ્પેક્ટ્લ ઑસ્પ્ટકલ ઇમેજજંગ પેલોડ છે. તેને સ્પેસ એસ્પ્લકેશન્સ સેન્ટર દ્ારા જવકસાવા્યો છે, જ્્યારે એપીઆરએસદડજજપીટર પેલોડને ભુતાનના માજહતી
ઇસરો સેટેલાઇટ-ટૂ (આઇએનએસટૂબી)માં બે પેલોડ (નેનોએમએક્સ) અને એપીઆરએસ-દડજજપીટરને પણ ભ્રમણકક્ામાં મુકા્યા છે. નેનોએમએક્સ મસ્લ્ટસ્પેક્ટ્લ ઑસ્પ્ટકલ ઇમેજજંગ પેલોડ છે. તેને સ્પેસ એસ્પ્લકેશન્સ સેન્ટર દ્ારા જવકસાવા્યો છે, જ્્યારે એપીઆરએસદડજજપીટર પેલોડને ભુતાનના માજહતી

Newspapers in English

Newspapers from United States