Garavi Gujarat USA

ઇન્િોરમાં બોડી બનાવવા માટે ્યુવાનને ઘોડા માટેનું ઇંિેક્શન અપાતાં તબી્યત લથડી

-

આજે દફલ્મ કલાકારો જેવું બોડી બનાવવા માટે અનેક ્યુવાનો બોડી બનાવવા જીમની કસરત સાથે પ્રોટીન િવાઓ પાવડર લઈ જીંિગીને જોખમમાં મુકી રહ્ા છે. ઈન્િોરમાં જીમમાં જતા ્યુવાને સલમાન ખાન જેવી બોડી બનાવવા િુકાનના સંચાલક પાસે જતા તેણે ઈન્જેકશન આપતા તબી્યત લથડતા િવાખાને િાખલ થતા તબીબી સારવારમાં તેને ઘોડાને અપાતું ઈન્જેકશન આપ્્યુ હોવાની જવગતો ખુલતા િુકાનિાર સામે ફદર્યાિ નોંધાવી છે.

ઈન્િોરનાં જવજ્યનગર જવસ્તારના નાના બાંગડિામાં રહેતા જ્યજસંહ નામનો ્યુવાન બે માસથી જીમમાં જતો હો્ય તેને સલમાનખાન જેવું બોડી બનાવવાની ઈચ્છા થતા એક િુકાનિાર પાસે જતા તેણે પાવડર અને ઈન્જેકશન આપેલ જે ઈન્જેકશન લીધા બાિ ્યુવાનનું બોડી બનવાના બિલે પેટમાં િુ:ખાવો થતા લીવરમાં સોજો ચડતા િવાખાને ખસેડા્યો હતો ત્્યારે ખબર પડી કે જે ઈન્જેકશન તેણે લીધુ છે તે ઘોડાને આપવામાં આવતું ઈન્જેકશન હતું.

Newspapers in English

Newspapers from United States