Garavi Gujarat USA

દદલ્િી મ્ર્ુહનહસપલ કોપપોરેશનની ચૂંટણીમાં 10% ઉમેદિારો હરિહમનલ, AAPમાં સૌથી િધુ

-

ટદલ્િીની મ્યુહનહસપલ કોપયોરેિન (એમસીડી)ની િૂંિણીમાં આમ આદમી પાિટીએ ગુનાહિત રેકોડ્ય ધરાવતા સૌથી વધુ 45 ઉમેદવારોને મેદાનમાં ઉતાયા્ય છે, જ્યારે ભાજપ આવા 27 ઉમેદવારો ઊભા રાખ્યા છે, એમ એસોહસયેિન ફોર ડેમોક્રેટિક ટરફોમ્સ્ય (એડીઆર)ના એક રીપોિ્યમાં જણાવાયું છે.

AAPએ 250 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાંથી 248 ઉમેદવારોના સોગંદનામાનું ADRએ હવશ્ેષણ કયુું િતું અને તેમાંથી 18 િકા એિલે કે 45 ઉમેદવારો ગુનાહિત રેકોડ્ય ધરાવે છે.વધુમાં AAPના ઓછામાં ઓછા આઠ િકા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસ છે.

ભાજપે 250 ઉમેદવારો પણ ઉભા રાખ્યા છે, તેમાથી ગુનાહિત રેકોડ્ય ધરાવતા ઉમેદવારની સંખ્યા 27 ઉમેદવારો (11 િકા) છે અને કોંગ્ેસે આવા 25 ઉમેદવારોને મેદાનમાં ઉતાયા્ય છે. આપના 45 (18 િકા), ભાજપના 27 (11 િકા) અને કોંગ્ેસના 25 (10 િકા) ઉમદે વારોએ તેમની સામેના હક્રહમનલ કેસની હવગતો તેમની એટફડેટિવમાં આપી છે. આમાંથી આપના 19 ઉમેદવારો એકલે કે 8 િકા ઉમેદવારો સામે ગભં ીર ગનુ ાહિત કસે ો થયેલા છે. ગંભીર ગુનાના કેસ થયા િોય તેવા ભાજપના ઉમેદવારોની સંખ્યા 14 એિલે કે 6 િકા છે, જ્યારે કોંગ્ેસે 12 એિલે 5 િકા આવા ઉમેદવારો ઊભા રાખ્યા છે.

આ વષષે 4 ટડસેમ્બરે યોર્નારી MCD િૂંિણીમાં કુલ 1,349 ઉમેદવારો િૂંિણી લડી રહ્ા છે.

ચૂંર્ણીની ટર્ટકર્ ન મળતાં આપના નેતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી

Newspapers in English

Newspapers from United States