Garavi Gujarat USA

મહિલાઓ કંઇ ન પિેર્ાયા હિના પણ સારી લાગે છેઃ બાબા રામદેિ

-

યોગગુરુ બાબા રામદેવે મહિલાઓના કપડા અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે. થાણેમાં એક કાય્યક્રમમાં બોલતા તેમણે કહ્યં િતું કે, મહિલાઓ સાડી પિેરીને પણ સારી લાગે છે. સલવાર કમીઝ સાથે પણ સારી લાગે છે. મારા મતે કંઈપણ પિેયા્ય હવના પણ સારી લાગે છે. આમ કિેતો તેમનો વીટડયો સોહિયલ મીટડયા પર વાયરલ થઈ રહ્ો છે. આ કાય્યક્રમમાં મિારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્ી દેવેન્દદ્ર ફડણવીસના પત્ી અમૃતા ફડણવીસ પણ િાજર િતા.

મળતી માહિતી અનુસાર રામદેવ બાબાએ થાણેમાં એક સભામાં આ હનવદે ન આપ્યંુ િતુ.ં આ કાયક્ર્ય મમાં

લઈને આવી િતી. મહિલાઓ માિે યોગ તાલીમ પ્રવૃહતઓ અને પછી તરત જ મહિલાઓ માિે એસેમ્બલી િરૂ કરવામાં આવી િતી. તેથી જ મહિલાઓને સાડી પિેરવાનો મોકો મળ્યો નિોતો.

આ સંદભ્યમાં બાબા રામદેવે કહ્યં, જો તમે સાડી પિેરી િકતા નથી તો કોઈ વાંધો નથી. િવે ઘરે જઈને સાડી પિેરજો. રામદેવે વધુમાં કહ્યં કે મહિલાઓ સાડીમાં સારી લાગે છે, અમૃતા ફડણવીસની જેમ મહિલાઓ ડ્ેસ (સલવાર સૂિ)માં પણ સારી લાગે છે.. અને મારી દ્રષ્ટિએ તેઓ કંઈપણ પિેયા્ય હવના પણ સારી દેખાય છે. આ કાય્યક્રમમાં બાબા રામદેવે અમૃતા ફડણવીસના ખૂબ વખાણ કયા્ય િતા.

 ?? ?? મહિલાઓ યોગા માિે કપડાં લઈને આવી િતી. આ પછી મહિલાઓની સામાન્દય સભાનું આયોજન કરવામાં આવ્યંુ િતં.ુ આ માિે મહિલાઓ સાડીઓ
મહિલાઓ યોગા માિે કપડાં લઈને આવી િતી. આ પછી મહિલાઓની સામાન્દય સભાનું આયોજન કરવામાં આવ્યંુ િતં.ુ આ માિે મહિલાઓ સાડીઓ

Newspapers in English

Newspapers from United States