Garavi Gujarat USA

િટારતમટાં હવે ડે્ટટા પ્ો્ટેક્શન મુદ્ે કંપનરીઓને 500 કરોડ રૂક્પયટા સુધરીનો દંડ થઈ શકશે

-

ભારતમાં ટેક્ોલોજી વધવાની સાથે ્ડેટા ચોરી સતહત સાઈબર અપરાધોનું પ્રમાણ વધ્યું છે ત્યારે હવે સરકારે ્ડેટા ચોરો સામે લાલ આંખ કરી છે. કન્ે દ્ર સરકાર ્ડેટા પ્રોટેક્શન માટે એક તબલ લાવી રહી છે, જેમાં સરકારે ્ડેટા ચોરી કરનારી કંપનીઓ પર રૂ. ૫૦૦ કરો્ડ સુધીના દં્ડની જોગવાઈ કરી છે. કેન્દ્ર સરકારે શુરિવારે આ સંદભ્લમાં ક્ડતજટલ પસ્લનલ ્ડેટા પ્રોટેક્શન તબલ ૨૦૨૨નો મુસદ્ો જાહેર કયષો છે, જેમાં સૂતચત જોગવાઈઓના ભંગ બદલ દં્ડની રકમ વધારીને રૂ. ૫૦૦ કરો્ડ કરાઈ છે, જે અગાઉ રૂ. ૧૫ કરો્ડ હતી.

આ તબલના મસુ દ્ામાં ભારતીય ્ડટે ા પ્રોટેક્શન બો્ડ્લ સ્થાતપત કરવાની જોગવાઈ છે, જે બીલની જોગવાઈઓ મજુ બ કામ કરશ.ે મસુ દ્ા મજુ બ બો્ડ્લ તપાસ પછી એવું ઠરાવે કે કોઈ વ્યતતિ દ્ારા જોગવાઈઓનું પાલન નહીં થવું મહત્વનું હોય તો તે વ્યતતિને સનુ ાવણીની યોગ્ય તક આપ્યા પછી અનસુ ચૂ ી ૧માં તનકદષ્ટ્લ નાણાકીય દ્ડં થઈ શકે કિ્ડુશીયરી અથવા ્ડેટા પ્રોસેસર પોતાની પાસે રહેલા અથવા તેના તનયંત્રણમાં રહેલા વ્યતતિગત ્ડેટાની સુરક્ા કરવામાં તનષ્િળ રહે તો રૂ. ૨૫૦ કરો્ડ સુધીના દં્ડની જોગવાઈ છે. આ મુસદ્ો ૧૭ ક્ડસેમ્બર સુધી જાહેર ટીપ્પણી માટે ખુલ્ો છે.

કેન્દ્ર સરકારે ૨૦૧૯માં પસ્લનલ ્ડેટા પ્રોટેક્શન તબલનો મુસદ્ો રજૂ કયષો હતો, જેમાં ્ડટે ા ચોરી બદલ રૂ. ૧૫ કરો્ડ અથવા કંપનીના વૈતવિક ટન્લ ઓવરના ૪ ટકા જેટલો દં્ડ કરવાની દરખાસ્ત હતી. આ તબલ સરકારે ઑગસ્ટમાં પાછુ ખેંચી લીધું હતું. સરકારે શરિુ વારે જાહેર કરેલા મુસદ્ાનો આશય ક્ડતજટલ વ્યતતિગત ્ડેટાની પ્રતરિયા માટે એવી રીત પૂરી પા્ડવાનો છે જે વ્યતતિઓના તેમના વ્યતતિગત ્ડેટાને સુરતક્ત રાખવાના અતધકારને, કાયદેસરના હેતુઓ માટે અને અન્ય આનુર્ંતગક હેતુઓ માટે વ્યતતિગત ્ડેટા પર પ્રતરિયા કરવાની જરૂકરયાતને પણ માન્યતા આપે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States