Garavi Gujarat USA

બરીગ બરીનરી મંજૂરરી વગર તેમનટા નટામ, િો્ટો અને અવટાજનો ઉપયોગ કરરી શકટાશે નહીં

-

બોલીવૂ્ડના પીઢ અને તમલતે નયમ સ્ટાર અતમતાભ બચ્ચન ઉિફે બીગ બીની મજં રૂ ી વગર અનકે બાબતોમાં તમે ની તસવીર, નામ અને અવાજનો બરે ોકટોક દરુુ પયોગ થતો હતો. આ બાબત અતમતાભ બચ્ચનના ધ્યાનમાં આવતા તમે ણે કોટમ્લ ાં અરજી કરી હતી, જને ા પર તાજતે રમાં સનુ ાવણી શરૂ થઇ હતી.

આ અંગે કદલ્હીની હાઇકોટટે ચૂકાદો આપ્યો હતો કે, અરજદાર અતમતાભ બચ્ચનની મંજૂરી વગર તેમના િોટો, અવાજ અને તસવીરોનો ઉપયોગ કરી શકાશે નહીં. જસ્સ્ટસ નવીન ચાવલાએ ઓથોકરટી ઓિ ટેલીકોમ ક્ડપાટ્લમેન્ટને આદેશ આપ્યો છે કે, સીતનયર બચ્ચનના નામ, તસવીરો અને પસ્લનાતલટી સ્ટેટસને તાત્કાતલક દૂર કરવામાં આવે.

અતમતાભના વકીલે એવી દલીલ કરી હતી કે, તેમના અસીલના નામના ટી-શટ્લ બની રહ્ા છે, ઘણા લોકો તેમના ચહેરાનો ઉપયોગ કરી રહ્ા છે, કોઇ પોસ્ટર વેચી રહ્યં છે. ઘણા લોકોએ તો અતમતાભબચ્ચન ્ડોટ કોમના નામથી ઇન્ટરનેટ ્ડોમેઇન પણ રતજસ્ટર કરાવ્યા છે. મહાનાયક બચ્ચને પુસ્તક પ્રકાશક, ટી-શટ્લ વેન્્ડસ્લ અને જુદા જુદા તબઝનેસીઝ સામે પણ આદેશ આપવાની માગ કરી છે. તેઓ એક જાણીતી હસ્તી હોવાથી તેમની મંજૂરી વગર તેના નામનો ઉપયોગ થાય એ ખોટું છે. એ્ડવટા્લઇતઝંગ કંપનીઓને અતમતાભના નામ અને અવાજનો ઉપયોગ કરવા માટે અગાઉથી તેમની મંજૂરી લેવાની રહેશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States