Garavi Gujarat USA

ઇવમગ્ેશન રેકોર્્ડ સ્તરે પહોોંચ્યું

-

યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્ાર્થીઓના સૌર્ી મોટા જૂર્ તરીકે ભારતીય વિદ્ાર્થીઓએ પ્રર્મ િખત ચીની વિદ્ાર્થીઓને પાછળ છોડી દીધા છે. ગુરુિારે જાહેર કરાયેલા વરિટનના સત્ાિાર ઈવમગ્ેશન આંકડામાં આ માવહતી સામે આિી છે. આંકડા અનુસાર, છેલ્ા કેટલાક િર્ષોમાં ભારતીય વિદ્ાર્થીઓને આપિામાં આિેલા વિઝાની સંખ્યામાં ૨૭૩%નો િધારો જોિા મળ્યો છે, જેના કારણે આ આંકડો ઝડપર્ી િધ્યો છે.

રરપોર્સ્સમાં કહેિામાં આવ્યું છે કે કુશળ કામદારોની શ્ેણીમાં વિઝા

છેલ્ા એક િર્્સમાં વરિટનમાં કુલ 381,459 લોકોને યુકેમાં કામ કરિાનો અવધકાર આપિામાં આવ્યો છે, જે ઇમીગ્ેશનની નોંધ કરિાનો રેકોડ્સ શરૂ ર્યા પછીની સૌર્ી િધુ સંખ્યા છે અને 2019ના છેલ્ા તુલનાત્મક આંકડા કરતાં બમણાર્ી િધુ છે. દેશમાં પહેલા કરતાં િધુ લોકો કામ કરિા માટે આિી રહ્ા હોિા છતાં નોકરીઓની ખાલી જગ્યાઓની સંખ્યા રેકોડ્સરૂપ છે.

ઑરફસ ફોર બજેટ રરસ્પોન્ન્સવબવલટી (OBR) કહે છે કે 2010ર્ી 2020 સુધીમાં ઇમીગ્ેશનનો દર જે રીતે િધ્યો છે તે જોતાં આજે યુકેના કમ્સચારીઓમાં 1.2 વમવલયનર્ી િધુ લોકોની હશે. પરંતુ તે બધા કામદારો જાણે કે ગુમ ર્ઇ ગયા છે. એક વર્યરી એ છે કે આ િક્ક વિઝાનો મોટો વહસ્સો EU દેશોના કામદારોનો છે જેઓ રિેન્્ઝઝટ પહેલાર્ી યુકેમાં રહેતા હતા અને તેમને નોકરીમાં રહેિા માટે વિઝા માટે અરજી કરિી પડી હતી. આમ તેમના િક્ક-સ્ટેટસ કેટેગરીમાં જ ફેરફાર ર્યો છે. બીજી તરફ એિી દલીલ કરાય છે કે તાજેતરનો િધારો મોટે ભાગે EU બહારના કામદારોનો છે.

દેશમાં માચ્સ 2020ની સરખામણીમાં લાંબા ગાળાર્ી બીમાર હોય તેિા લોકોની

મેળિનારાઓમાં ભારતીયો ટોચ પર છે. રરપોટ્સમાં જણાિિામાં આવ્યું છે કે ગયા િર્ષે આ શ્ેણીમાં ૫૬,૦૪૨ ભારતીયોને વિઝા આપિામાં આવ્યા હતા. એિું પણ જાણિા મળ્યું છે કે યુકેમાં આરોગ્ય અને તબીબી ક્ેત્ે વિઝા મેળિનારા ભારતીયોની સંખ્યામાં ૩૬%નો િધારો ર્યો છે. વરિટનમાં રહેતા ભારતીયો મોટાભાગે આ વ્યિસાય સાર્ે સંકળાયેલા છે.

રરપોટમ્સ ાં જણાિાયું છે કે ૨૦૧૯માં કુલ ૩૪,૨૬૧ ભારતીય વિદ્ાર્થીઓને વિઝા આપિામાં આવ્યા હતા જ્યારે ૨૦૨૨માં ૧,૨૭,૭૩૧ વિદ્ાર્થીઓને વિઝા આપિામાં આવ્યા હતા. ભારતીય વિદ્ાર્થીઓ અભ્યાસ ગતં વ્ય પોઈન્ટ તરીકે વરિટનને ટોચ પર રાખે છ.ે તાજતે રના િર્ષોમા,ં બનં દેશોએ નાગરરકો માટે સવુ િધાઓ િધુ સલુ ભ બનાિિા પર ભાર મકૂ યો છે. આ સદં ભમ્સ ા,ં જલુ ાઈ ૨૦૨૧

મદદરૂપ છે. તમારી પાસે અસરકારક રીતે લોકો આિે છે. તેમને બેનીફીર્સ આપિા પડતા નર્ી.

2019ના કોન્ઝિષેટીિના મેવનફેસ્ટોમાં એક પ્રવતજ્ા કરાઇ હતી કે કોણ આિે છે તેના પર યુકેને િધુ વનયંત્ણ આપિા માટે "ઓસ્ટ્ેવલયન-શૈલીની પોઈન્ટ વસસ્ટમ" રજૂ કરિામાં આિશે. પરંતુ તેમાં સંખ્યાનો ઉલ્ેખ કરાયો ન હતો. જેનો અમલ 1 જાન્યુઆરી 2021ર્ી કરાયો હતો.

માઈગ્ેશન િોચ યુકેના ચેરમેન અલ્પ મેહમેત કહ્યં હતું કે "િક્ક પરવમટ પરની મયા્સદા દૂર કરિાના અને યુકેમાં નોકરીની ખાલી જગ્યાઓની જાહેરાત આપિાની જરૂરરયાતને રદ કરિાના કારણે આ ગગનચુંબી િધારો ર્યો છે."

નિી વ્યિસ્ર્ા હેઠળ કુલ 550,498 વિઝામાંર્ી હેલ્ર્ એન્ડ સોસ્યલ કેર ક્ેત્ે લગભગ 170,000 વિઝા અને 140,000 અન્ય કુશળ કામદારોને વિઝા અપાયા છે. પરંતુ એકોમોડેશન એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્ી આ ક્ણે સૌર્ી ઓછો સ્ટાફ ધરાિતો ઉદ્ોગ છે. ઓ્ઝટોબર 2022માં

152,000 નોકરીઓ ખાલી હતી. નિી યોજના હેઠળ આ ઉદ્ોગ માટે માત્ 7,550 વિઝા અરજીઓ આિી છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States