Garavi Gujarat USA

જમ્ડની પણ હોિે સરળતાર્ી નેચરલાઈઝેશન આપિા વિચારી રહ્યં છે

-

મા,ં વરિટને ગ્જ્ે યએુ ટ રટૃ શરૃ કયષો, જને ા દ્ારા ભારતીયો કામ અર્િા કામ શોધિા માટે વરિટનમાં મહત્મ બે િર્્સ સધુ ી રહી શકે છે. ભારતના વિદ્ાર્થીઓ અને કુશળ કામદારો ખાસ કરીને યકુ ેના અર્ત્સ ત્ં માં મોટો ફાળો આપે છે. ગ્જ્ે યએુ ટ રટૃ એ

જમ્સનીની સામાવજક રીતે ઉદાર નીવત ધરાિતી સરકાર વિદેશીઓને જમ્સનીનું નાગરરકત્તિ આપિાના વનયમોમાં સરળતા લાિિાની રદશામાં વિચારી રહી છે. યુરોવપયન યુવનયનના આ સૌર્ી િધુ િસતી ધરાિતા દેશમાં સરકારના આ ઈરાદાની રૂઢીચૂસ્ત વિરોધ પક્ ટીકા કરી રહ્ો છે.

જમ્સનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે શવનિારે (26 નિેમ્બર) એક વિરડયો મેસેજમાં કહ્યં હતું કે, જમ્સની ઘણા સમયર્ી મોટી સંખ્યામાં લોકો માટે આશાસ્પદ દેશ બની રહ્ો છે. લોકો પોતાનું િતન છોડી આ દેશમાં સ્ર્ાયી ર્િા ઈચ્છતા હોય ત્યારે તેઓ દેશનું નાગરરકત્તિ મેળિિાનો વનણ્સય કરી શકતા હોય અને એિું કરે તો એ ઘણી સારી બાબત છે. આિા તમામ મહાન લોકો – પુરૂર્ો અને મવહલાઓ જમ્સનીનું નાગરરકત્તિ સરળતા મેળિી શકે તેિા વનયમોની જમ્સનીને જરૂર છે.

હાલમાં છ અર્િા આઠ િર્્સ પછી જ લોકો જમ્સનીનું નાગરરકત્તિ મેળિિાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે, તેના બદલે ગયા િર્ષે જમ્સનીની સત્ાધારી મોરચા સરકારે એિી દરખાસ્ત કરી હતી કે, લોકોને પાંચ િર્્સમાં અને

કટે લાક

ભારત સવહત વિશ્વભરના વિદ્ાર્થીઓ માટે મોટી રાહત લાિી છે અને યકુ જિા માગં તા વિદ્ાર્થીઓ અને વ્યાિસાવયકોને ઘણી મદદ કરી છે. ભારત સરકાર વરિટન સરકાર સાર્ે મળીને ભારતીયો માટે ઘણા રસ્તાઓ ખોલિાનો પ્રયાસ કરી રહી છ.ે આ એવપસોડમા,ં બનં દેશો િચ્ે મક્તુ િપે ાર કરાર પણ છે, જે બનં દેશોના નાગરરકો માટે િધુ સારું સાવબત ર્ઈ શકે છે. િર્્સ ૨૦૨૧મા,ં ભારત-યકુ ેએ ૨૦૩૦ માટેનો રોડમપે પણ તયૈ ાર કયષો હતો, જને ો ઉદ્ેશ્ય આગામી સમયમાં એકબીજાના વિદ્ાર્થીઓ, વશક્કો અને સશં ોધકો માટે િધુ સારી સવુ િધાઓ પરૂ ી પાડિાનો છે. અસાધારણ રકસ્સાઓમાં તો ફક્ત ત્ણ િર્્સમાં નાગરરકત્તિ આપિું જોઈએ. અને જમ્સનીમાં િસતા પરરિારમાં કોઈ બાળકનો જન્મ ર્ાય ત્યારે તેના માતા કે વપતા, બન્ેમાંર્ી કોઈપણ જમ્સનીમાં પાંચ િર્્સર્ી વનયમ મુજબ, કાયદેસર રીતે િસિાટ કરતા હોય તો તેિા રકસ્સામાં એ બાળક તો ઓટોમેરટકલી જમ્સનીનું નાગરરક બની જિું જોઈએ.

સરકાર બેિડું નાગરરકત્તિ ધરાિિા સામેના કેટલાક વનયંત્ણો પણ નાબુદ કરિા ધારે છે. હાલમાં તો સૈદ્ાંવતક રીતે યુરોવપયન દેશો કે ન્સ્િત્ઝરલેન્ડ વસિાયના બીજા કોઈપણ દેશના નાગરરકોએ જમ્સનીનું નાગરરકત્તિ મળ્યા પછી પોતાના અસલ દેશનું નાગરરકત્તિ છોડી દેિું પડે છે.

સરકાર પાસેની સત્ાિાર માવહતી અનુસાર ગયા િર્ષે 131,600 લોકોએ જમ્સનીનું નાગરરકત્તિ મેળવ્યું હતું અને તેમાંર્ી ચોર્ા ભાગના લોકો ઈયુ વસિાયના દેશોના હતા. આ તમામ આંકડા તેના અગાઉના િર્્સ કરતાં 20 ટકાનો િધારો સૂચિે છે. જમ્સનીની કુલ િસતી લગભગ 84 વમવલયન જેટલી છે.

Newspapers in English

Newspapers from United States