Garavi Gujarat USA

વહોન્દ મહોાસાગર ફોરમ મુદ્ે માલદદવ્ઝ, ઓસ્ટ્ેવલયાએ ચીનને સાર્ નહોોતો આપ્યો

-

ચીન દ્ારા ર્ોડા રદિસ પહેલા, 21 નિેમ્બરે ચાઈના-ઈન્ન્ડયન ઓસન ફોરમ ઓન ડેિલપમેન્ટ કો-ઓપરેશનમાં ભાગ નહીં લીધો હોિાનું માલરદવ્ઝ અને ઓસ્ટ્ેવલયાએ જણાવ્યું હતું. ચીને કન્ન્મંગ ખાતે ફોરમનું આયોજન કયુું હતું.

ઓસ્ટ્ેવલયાના ભારત ખાતેના હાઈ કવમશનર બેરી ઓ’ફેરેલે જણાવ્યું હતું કે, મીરડયામાં પ્રસ્તુત ર્યેલા અહેિાલોર્ી વિપરીત, ઓસ્ટ્ેવલયન સરકારનો કોઈ પ્રવતવનવધ આ ફોરમની બેઠકમાં ઉપન્સ્ર્ત રહ્ો નહોતો. ચીનની એઈડ એજન્સીના ઉપક્રમે ઈન્ન્ડયન ઓસન ફોરમની બેઠક યોજાઈ હતી. એમાં માલરદવ્ઝના ભૂતપૂિ્સ પ્રેવસડેન્ટ િાવહદ હસન તર્ા ઓસ્ટ્ેવલયાના ભૂતપૂિ્સ િડાપ્રધાન કેવિન રડે ભાગ લીધો હતો. આ બન્ે પણ પ્રત્યક્ રીતે તો ઉપન્સ્ર્ત નહોતા જ રહ્ા.

આ અગાઉ રવિિારે માલરદવ્ઝના વિદેશ મંત્ાલયે પણ આિી સ્પષ્ટતા કરી હતી કે સરકાર તરફર્ી સત્ાિાર રીતે કોઈ અવધકારી કે વ્યવક્ત આ ફોરમમાં ઉપન્સ્ર્ત રહી નહોતી. માલરદવ્ઝ સરકારે તો પોતે ફોરમની બેઠકમાં હાજરી નહીં આપનારૂૂં હોિાની જાણ ચીનને આગોતરા જ કરી દીધી હતી. ચીન સરકારે એિો અયોગ્ય, ખોટો પ્રચાર ચલાવ્યો હતો કે, ઓસ્ટ્ેવલયા અને માલરદવ્ઝના સરકારી પ્રવતવનવધઓ આ ફોરમની બેઠકમાં સામેલ ર્યા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States