Garavi Gujarat USA

હોોંગ કોોંગના રહોેવાસીઓની બ્રિટિશ બ્વઝાની માંગમાં 44 િકોા ઘિાડો હોોંગ કોોંગમાં પહોેલી વખત અમેટરકોન કોરતાં ચીની કોંપનીઓની સંખ્્યા વધી

-

લગભગ બે વર્્ષ પહેલા હોંગ કોોંગમાં ચીની સરકોાર સામેના અસંતોર્ના પગલે ચીને લીધેલા કોડકો પગલાંના પગલે હોંગ કોોંગના રહેવાસીઓ દ્ારા બ્રિટનના બ્વઝાની માંગમાં વધારો શરૂ થયો હતો, તેમાં તાજેતરમાં પુરા થયેલા બ્રિમાબ્સકો ગાળામાં 44 ટકોાનો ઘટાડો થયો હતો.

હોંગ કોોંગમાં વસતા બ્રિટટશ નેશનલ (ઓવરસીઝ) પાસપોટ્ષ ધરાવતા લોકોો દ્ારા આ વર્્ષના જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના રિીજા બ્રિમાબ્સકો ગાળામાં બ્રિટટશ બ્વઝાની અરજીની સંખ્યા 10,100ની રહી હતી. જાન્યુઆરી 2021માં યુકોે દ્ારા હોંગ કોોંગવાસીઓને લાંબા ગાળાના બ્વઝા આપવાનું શરૂ કોરાયું તે પછી બ્વઝાની અરજી કોરનારાઓની આ સૌથી ઓછી સંખ્યા હતી.

બ્રિટને આ નવી કોેટેગરીના બ્વઝાની જાહેરાત કોરી ત્યારે સરકોારની ધારણા

હોંગ કોોંગમાં જ પોતાનું પ્ાદેબ્શકો હેડ કોવાટ્ષર ધરાવતી અમેટરકોન કોંપનીઓની સંખ્ય કોરતાં ચીની કોંપનીઓની સંખ્યા 30 વર્્ષમાં પહેલીવાર વધુ રહી છે.

આ વર્ષે 1લી જુનના રોજ હોંગ કોોંગમાં પ્ાદેબ્શકો હબ ધરાવતી અમેટરકોન કોંપનીઓની સંખ્યા 240ની હતી, જે એકો વર્્ષ અગાઉ 254 હતી. આ વર્્ષની 240ની સંખ્યા 2002 પછીની સૌથી ઓછી છે. સેન્સસ એન્ડ સ્ટેટટસ્સ્ટક્સ ડીપાટ્ષમેન્ટ દ્ારા જાહેર સંખ્યા કોરતાં અડધાથી પણ ઓછી છે.

બ્રિટને આ બીએન(ઓ) કોાય્ષક્રમ હેઠળ બ્વઝા આપવાની જાહેરાત કોરી તે કોરાયેલી માબ્હતીમાં દશા્ષવાયું છે કોે, હોંગ કોોંગમાં ચીની કોંપનીઓની સંખ્યા 1લી જુન, 2022ના રોજ 251ની હતી.

કોોરોના સંબંધી આકોરા બ્નયંરિણો, ચીની રાષ્ટીય સુરષિા કોેમ્પેઈન તથા હોંગ કોોંગના કોથળી ગયેલા અથ્ષતંરિના કોારણે આંતરરાષ્ટીય ફાયનાસ્ન્સયલ હબ તરીકોે હોંગ કોોંગની ચમકો, આકોર્્ષણ હવે ઝાંખા પડી રહ્ા છે.

આ તમામ પટરબળોના કોારણે જ હોંગ કોોંગના પ્વાસનમાં પણ હજી ખાસ સુધારો થયો નથી. કોોરોનાના પછી આ વર્્ષની 30મી જુને પુરા થયેલા વર્્ષમાં હોંગ કોોંગમાં વસતા લોકોોની સંખ્યામાં – તેની વસતીમાં 121,500 નો રોગચાળાના બ્નયંરિણો હળવા થયા પછી હોંગ કોોંગ સ્સ્થત એરલાઈન કોેથે પેબ્સટફકોમાં પ્વાસ કોરતા પેસેન્જસ્ષની સંખ્યા કોોરોના પહેલાના સમયની તુલનાએ હજી પણ ફક્ત 16 ટકોા (સપ્ટેમ્બરના અંતે) નોંધાઈ છે. તેની તુલનાએ બ્સંગાપોર એરલાઈન્સ 2019ના સ્તરની તુલનાએ 73 ટકોાએ પહોંચી ચૂકોી છ.ે બ્રિટટશ એરવેઝ અને લુફથાન્સા જેવી અન્ય પ્બ્તબ્ઠિત એરલાઈન્સ પણ લગભગ આ જ સ્તરે પહોંચી ચૂકોી છે.

ઘટાડો નોંધાયો હતો. 60 વર્્ષમાં હોંગ કોોંગની વસતીમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે.

 ?? ?? હતી કોે પાંચ વર્્ષમાં લગભગ 320,000 લોકોો અરજી કોરશે, પણ પોણા બે વર્્ષના ગાળામાં આવા બ્વઝા માટે કોુલ 150,600 લોકોોએ અરજી કોરી છે, જે અપેબ્ષિત
હતી કોે પાંચ વર્્ષમાં લગભગ 320,000 લોકોો અરજી કોરશે, પણ પોણા બે વર્્ષના ગાળામાં આવા બ્વઝા માટે કોુલ 150,600 લોકોોએ અરજી કોરી છે, જે અપેબ્ષિત

Newspapers in English

Newspapers from United States