Garavi Gujarat USA

ચીનમાં કોોરોનાના રેકોોડ્ડ દૈબ્નકો કોેસ, 'આઇફોન બ્સિી'માં લોકોડાઉન ચીનમાં કોરોના લોકડાઉન સામે ઉગ્ર વિરોધ

-

ચીનમાં કોોરોનાએ ફરી ઉથલો માયયો છે અને અત્યાર સુધીના સૌથી વધુ દૈબ્નકો કોેસો નોંધાયા છે. કોોરોનાના કોાબુમાં લેવા માટે અનેકો શહેરોમાં કોડકો બ્નયંરિણો લાગુ કોરાયા છે. આઇફોન બ્સટી તરીકોે ઓળખતા ઝેંગઝોઉ શહેરમાં ચાર ટદવસનું આકોરું લોકોડાઉન લાદવામાં આવ્યું છે અને 66 લાખ લોકોોને ચાર સુધી ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં આઇફોનની સૌથી મોટી ફેક્ટરી આવેલી છે.

ચીનમાં ગુરુવારે 32,695 નવા કોેસ નોંધાયા હતા, જે એકો ટદવસ અગાઉ 31,444 હતા. ગુઆંગઝુ અને દબ્ષિણપબ્ચિમ ચોંગટકોંગમાં મોટાપાયે કોોબ્વડ કોેસો નોંધાયા હતા. ચેંગડુ, જીનાન, લાન્ઝુ, બ્ઝયાન અને વુહાન જેવા શહેરોમાં દરરોજ સેંકોડો નવા કોેસ નોંધાય છે. ન્યૂઝ એજન્સીના રીપોટ્ષ મુજબ ઝેંગઝોઉ શહેરમાં દરરોજ માસ ટેસ્સ્ટિંગનો આદેશ અપાયો છે. બ્સટી સરકોારે વાઇરસને નાબૂદ કોરવાની લડાઈ ચાલુ કોરી છે.

છેલ્ા 24 કોલાકોમાં કોોબ્વડના નવા કોેસની સખ્ં યામાં 31,444નો વધારો થયો હતો. 2019ના અતં માં મધ્ય ચીનના શહેર વહુ ાનમાં પ્થમ વખત કોોરોનાવાયરસની ફાટી નીકોળ્યો ત્યારથી તે સૌથી વધુ દૈબ્નકો આકોં ડો છે. જોકોે હોસ્સ્પટલમાં દાખલ થવાના દર અને મૃત્યનુ ો દર નીચો છે. સરકોાર "ઝીરો-કોોબ્વડ" નીબ્ત માટે પ્બ્તબદ્ધ છે જે વાયરસને સપં ણૂ દરૂ કોરવા દરેકો દદદીને અલગ કોરવા માગે છે. 2020ની પ્ારિંભથી બ્વરુદ્ધ આ વખતે સરકોાર ફેક્ટરીઓ અને તને ી બાકોીની અથવ્્ષ યવસ્થાને બધં કોયા્ષ

ચીનના આકોરા કોોબ્વડ લોકોડાઉનની બ્વરોધમાં શાંઘાઇ, બેઇબ્જંગ સબ્હતના શહેરોમાં જનતાનો બ્વરોધ વધુ ઉગ્ર બન્યો છે. ચીનમાં એકોતરફ કોોરોનાના કોેસોમાં ઉછાળો આવ્યો છે, બીજી તરફ બ્નયંરિણો સામે લોકોોનો આક્રોશ ફાટી નીકોળી છે. રબ્વવારે દેશમાં 40,000 નવા કોેસ નોંધાયા હતા. ઝીરો કોોબ્વડ પોબ્લસીનો બ્વરોધ કોરી રહેલા લોકોોએ પ્ેબ્સડન્ટ શી બ્જનબ્પંગના રાજીનામાની માગણી સાથે સૂરિોચ્ાર કોયયો હતો.

ચાઈનીઝ સોબ્શયલ મીટડયા અને બ્વિટર પાસે જાહેર બ્વરોધના ઘણા વીટડયો છે. શાંઘાઈમાં લોકોોએ ગુસ્સાના દુલ્ષભ પ્દશ્ષનમાં શાસકો કોમ્યુબ્નસ્ટ પાટદી ઓફ ચાઈના (CPC) અને પ્મુખ શી બ્જનબ્પંગ બ્વરુદ્ધ સૂરિોચ્ાર કોયા્ષ હતા. ઘણા દેખાવકોારોની ધરપકોડ કોરાઈ હતી. બ્વબ્વધ યુબ્નવબ્સ્ષટી કોેમ્પસના બ્વરોધના વીટડયો પણ છે, જેમાં બ્વદ્ાથદીઓ લોકોડાઉનનો બ્વરોધ કોરવા માટે ખુલ્ામાં બહાર આવ્યા હતા. બ્વદ્ાથદીઓએ ટદવાલો પર 'નો ટુ લોકોડાઉન, યસ ટુ ફ્ીડમ' લખ્યું હતું. તેમાં 'નો કોોબ્વડ ટેસ્ટ,' યસ ટુ ફૂડના સૂરિો પણ લખેલા હતા.

બીજા એકો વીટડયોમાં જોઈ શકોાય છે કોે લોકોો રસ્તા પર બેનર લઈને ઉભા છે. બેનર પર લખેલું છે- નીડ હ્યમન કોોરોનાના નવા વવે નો સામનો કોરવાનો પ્યાસ કોરી રહી છે. તને ાથી ઝેંગઝોઉમાં ફોક્સકોોનના ઉત્પાદન પ્લાન્ટમાં બ્હિંસકો બ્વરોધ થયો હતો. કોોરોના સખત બ્નયરિં ણોને કોારણે આ પ્લાન્ટમાથં ી 20,000 થી વધુ કોામદારો ભાગી ગયા છે. વાયરસના ફેલાવાને રોકોવા માટે બ્વશ્વની સૌથી મોટી આઇફોન ફેક્ટરીની અદં ર સખત પગલાં સામે કોામદારો બ્વરોધ કોરી રહ્ા છે. આ અઠવાટડયે ફેક્ટરીના રાઈડ, નીડ ફ્ીડમ એટલે અમને માનવ અબ્ધકોાર અને સ્વતંરિતાની જરૂર છે.

શબ્નવારે સરકોારે બ્શનબ્જયાંગની પ્ાંતીય રાજધાની ઉરુમકોીમાં લોકોડાઉનનો બ્નણ્ષય પાછો ખેંચી લેવો પડ્ો હતો. અહીં કોોબ્વડ લોકોડાઉન હેઠળના એપાટ્ષમેન્ટ બ્લોકોમાં ગુરુવારે આગમાં 10 લોકોો માયા્ષ ગયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. ઝીરો કોોબ્વડ પોબ્લસી હેઠળ લાદવામાં આવેલા લોકોડાઉનને કોારણે અસ્નિશામકોો દળો સમયસર આગ ઓલવવા માટે આવી શક્યા ન હતા અને તેનાથી 10 લોકોોના મોત થયા હતા.આ ઘટનાએ બ્વરોધના જુવાળને જન્મ આપ્યો છે.

રિણ મબ્હનાના કોડકો લોકોડાઉનની બ્વરોધમાં ઉરુમકોીમાં બ્વશાળ પ્દશ્ષન થયા હતા. ઉઇગુર મુસ્સ્લમો સાથે ઘણા હાન ચીની નાગટરકોોએ દેખાવોમાં ભાગ લીધો હતો.સરકોારી ઓટફસની બહાર એકો જાહેર ચોકોમાં સેંકોડો રહેવાસીઓએ રાષ્ટગીત સાથે "લોકોોની સેવા કોરો" અને "લોકોડાઉન સમાપ્ કોરો" ના નારા લગાવ્યા હતા.

બેઇબ્જંગમાં ઘણા કોમ્પાઉન્ડના લોકોોએ બ્વરોધી દેખાવો કોયા્ષ હતા. તેનાથીઅબ્ધકોારીઓએ બ્નયંરિણો પાછા ખેંચ્યા હતા.

કોામદારો અને પોલીસ વચ્ે ઘર્ણ્ષ પણ થયું હત.ંુ ગઆુ ગં ઝુ શહેરે બાયયનુ ટડસ્સ્રિક્ટમાં પ્વશે સ્થબ્ગત કોરી દીધો છે, જ્યારે બઇે બ્જગં ના દબ્ષિણ પબ્ચિમમાં આવલે ા શહેર બ્શબ્જયાઝઆુ ગં ના કોેટલાકો બ્વસ્તારોના રહેવાસીઓને સામબ્ૂ હકો પરીષિણ હાથ ધરવામાં આવે ત્યાં સધુ ી ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શહેરમાં આશરે 1.1 કોરોડ લોકોો રહે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States