Garavi Gujarat USA

અપ્મતાભને જયા ભાદુરી કેમ પસંદ હતા?

-

ભલૂૂલ ભુલુલૈયા 2માં રુહ બાબાની યાદગાર ભૂપ્ૂ મકા ભજવ્યા પછી બાદ કાપ્ત્લક આય્લન ફ્ેડી રફલ્મમાંં નવા લૂકૂક સા્થેે જોવા મળશે. આ નવી રફલ્મમાં ફ્ેડીએ ડેન્ેન્ન્ટસ્ટનો રોલ કયયો છેે અને તેના માટે તેણે પોતાનુંું વજન 14 રકલો વધાયુુંુું છે. કાપ્ત્લક આય્લને ફ્ેડીમાં પ્નદયોર્ પરંતંતુ મપ્ેપ્ે નઆક ડેન્ે ન્ટસ્ટની ભૂપ્મકા ભજવી છે. કાપ્તક્લ નંુ શરીર એકલવડંુ છે. તે્થી તેણે વજન વધારવા માટે સેપ્લપ્બ્ટી રફટનેસ ટ્ેનર સમીર જરુઆની મદદ લીધી હતી. સમીરે જણાવ્યું હતું કે, વજન વધારવાની રિપ્ક્યામાં મસલ્સની સા્થે શરીરમાં પણ સરિમાણ વધારો ્થવો જોઈએ. તેના માટે ડાયેટ્થી લઇને વક્કઆઉટ સુધી દરેક બાબતનું ધ્યાન રાખેવાનું છે અને કાપ્ત્લકે અઘરા પ્નયમોનું પાલન કરીને ્થોડા રદવસમાં વજન વધારી દીધું હતું. કાપ્ત્લકની રફલ્મ ફ્ેડી બીજી રડસેમ્બરે ઓટીટી પ્લેટફોમ્લ પર રરલીઝ ્થવાની છે. તેમાં પૂજા બેદીની દીકરી અલાયા ફપ્ન્લચરવાલા પણ મુખ્ય ભૂપ્મકામાં છે.

રપ્વના ટંડને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાંં ચાહકોની રદવાનગી અંગે વાત કરી હતી. તેણે જણાવ્યુંું

ગોવાનો એક ચાહક હતો. તેના મનમાં એવુંું હતુંું કેે મેંેં તેની સા્થે લગ્ન કરી લીધા છે. મારા બાળકો તેેના છે.ે. તે પોતાના લોહી્થી ભરેલી બોટલ્સ મને કુરરયર કરતો હતો. આ સા્થે જ તે લોહી્થી પત્ર લખેતો અનેે અશ્ીલ તસવીરો પણ મોકલતો હતો. એવો જ એક બીજો ચાહક હતો.

તે મારા ઘરના દરવાજા આગળ બેેસી રહેતે ો. એકવાર મારા પપ્ત અપ્નલ ્થડાનીની કાર પર પથ્્થર્થી હુમલો કયયો હતો. તે સમયેે અમેે પોલીસ ફરરયાદ કરી હતી અને પોલીસ રિોટેક્ેક્શનની માગણી કરી હતી. આવા લોકો્થી

મનેે ખેૂૂબ જ ડર લાગતો હતો.

બોલીવૂડમાં અપ્મતાભ બચ્ચન અને જયા ભાદુરી-બચ્ચનને એક આદશ્લ દંપત્ી માનવામાં આવે છે. તેમના અંગે અનેકવાર ચચા્લઓ ્થઈ ચૂકી છે. અપ્મતાભ અને જયા બચ્ચન બંને વર્્લ 1971માં ઋપ્ર્કેશ મખેુ ર્જીની રફલ્મ ‘ગડ્ુ ી’ના સેટ પર રિ્થમવાર એકબીજાને મળ્યા હતા અને આ મુલાકાત સમય જતાં રિેમમાં પરરણમી હતી. 1973માં તે બંનેએ લગ્ન કયા્લ હતા અને આગામી વર્ષે તેમના લગ્નને 50 વર્્લ પણ પૂરાં ્થઈ જઈ રહ્ા છે. સમયાંતરે અપ્મતાભ પોતાના જીવન પ્વશેની અનેક જાણી-અજાણી વાતો ચાહકો માટે જાહેર કરતાં રહેે છે.

તાજેતરમાં અપ્મતાભ બચ્ચને તેમના શો ‘કૌન બનેગા કરોડપપ્ત’ના એક એપ્પસોડમાં તેમેમણે લગ્ન માટે જયા બચ્ચનને કેમ પસંદ કયા્લ્લ તે અંગે રહસ્ય ખેોલ્યું હતું. એક સ્પધ્લકના

લાંબા વાળના વખેાણ કરવાની સા્થે અપ્મતાભે કહ્યં હતું કે, તમારા વાળ ખેરેખેર સુંદર છે. મારા લગ્નની વાત કરું તો, જયાને પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ હતું કે, તેના વાળ ખેૂબ જ લાંબા હતા.

80 વર્ન્લ ા અપ્મતાભ બચ્ચનની પાચં રફલ્મો આ વર્ષે રરલીઝ ્થઈ છે. પાચં મી રફલ્મ ‘ઊચં ાઈ’ અત્યારે પ્્થયટે રોમાં દશાવ્લ વામાં આવી રહી છે. બોલીવડૂ માં સતત ફ્લોપ જઈ રહેલી રફલ્મો વચ્ચે રાજશ્ી રિોડક્શન્સની ઓછાં શો સા્થે રફલ્મ રરલીઝ કરવાની સ્ટ્ટે ેજી સફળ સાપ્બત ્થઈ છે. રફલ્મના મોટાભાગના શો હાઉસફૂલ જઈ રહ્ા છે. પ્મત્રતા, રિમે ની સાચી પરરભાર્ા સમજાવતી આ પારરવારરક રફલ્મમાં એક સદું ર મસે જે પણ છે. જને દશક્લ ો ખેબૂ જ પસદં કરી રહ્ા છે અને રફલ્મને વડ્લ ઓફ માઉ્થ પન્્લલપ્સટી મળી રહી છે. ઝડંુ ની પ્નષ્ફળતા પછી અપ્મતાભની આ રફલ્મ સફળ ્થઇ રહી છે.

 ?? ??
 ?? ?? હતુંું
કે,ે,
હતુંું કે,ે,
 ?? ?? હોય
હોય

Newspapers in English

Newspapers from United States