Garavi Gujarat USA

કપિલ શર્્મમાાઃ સફળ કોર્ેડિયન, પનષ્ફળ ગ્મયક

-

અત્્યયારેે ભયારતમયાં કોમેડીની દુનન્યયામયાં કનિલ શમયામાનો નિક્ો ચયાલે છે. તેણે અનેક વર્ષો િુધુધી મહેનત ક્યયામા િછી કોમેડીમયાં

જ લોકનરિ્યતયા મેળવી છે. િંજાબનયા એક િયામયાન્્ય િરરવયારમયાંથી આવતો કનિલ ‘ધ લયાફ્્ટર ચેલેન્જ’ શોથી લયાઈમ લયાઈ્ટમયાં આવ્્યો હતો અને આ શો િહેલયા તે નયાનીમો્ટી ઈવેન્ેન્્ટમયાં સ્્ટેન્ડઅિ કોમેડી કરતો હતો અને ત્્યયારબયાદ, એક િછી એક અનેક ્ટેનલનવઝન શોમયાં ભયાગ લઈને કનિલે કોમેડી જોનરમયાં

િોતયાનું સ્થયાન જમયાવ્્યું છે.

તેણે ્ટેનલનવઝનથી લઈને રિલ્મમયાં એક્્ટ્ટિંગની િયાથે રિોડ્ુિર િુધીની િિર ખેડી છે. કનિલ વયારિંવયાર તેનયા જીવનનયા િંઘર્મા અંગે જણયાવતો રહે છે. તેણે તેનયા જીવનની એક રિરિદ ઘ્ટનયા અંગે તયાજેતરમયાં જણયાવ્્યું હતું.

જાણીતયા મ્્યુનઝકલ શો- ‘ઈક્ન્ડ્યન આઈડલ’ની ચયાલી રહેલી િીઝન 13ને રિમો્ટ કરવયા ઈક્ન્ડ્યન આઈડલનયા ત્રણ જજ કનિલ શમયામાનયા શોમયાં ગ્યયા હતયા

અને નવશયાલ દદલયાની, નેહયા કક્ર અને નહમેશ રેશનમ્યયા િયાથે વયાત કરતયા કનિલે કહ્યં હતું કે, મેં િણ એક િમ્યે ઈક્ન્ડ્યન આઈડલ મયા્ટે ઓરડશન આપ્્યું હતું. આ ઓરડશન અમૃતિરમયાં ્યોજા્યંુ હતું િરતિં મયારું નિલે્ટશન થ્યંુ ન હતંુ. ત્્યયારિછી મેં ‘ઈક્ન્ડ્યન આઈડલ’ જેવયા જ એક કોિી શો ‘આવયાઝ િંજાબ દી’ મયા્ટે ઓરડશન આપ્્યું હતું જેમયાં હું નિલે્ટ્ટ થઈ ગ્યો હતો.

આ િયાથે જ, કનિલે ઉમ્યે હતું કે, આ જ િમ્યે હું મો્ટયા ભયાગનયા ઓરડશન્િમયાં

ભયાગ લેતો હતો કયારણકે મને એવું હતું કે, રિ્યત્ન કરતો રહીશ તો ્ટ્યયાંક ને ્ટ્યયાંક મને તો તક મળી જ જશે. મેં ‘ધ લયાફ્્ટર ચેલેન્જ’ મયા્ટે િણ ઓરડશન આપ્્યું હતંુ અને િંજાબનયા નિંનગંગ શોની િયાથે મને મયારું ત્્યયાં િણ નિલે્ટશન થઈ ગ્યું હતું િરિંતુ મેં કોમેડી શો િયાથે આગળ વધવયાનું નક્ી ક્યુું હતું અને આજે જુઓ, જે શો મયા્ટે ઓરડશન આપ્્યું હતું અને હું રરજે્ટ્ટ થ્યો હતો. તે શોનયા જ જજ મયારયા શોમયાં મયારી િયામે બેઠયા છે.

 ?? ?? ખૂબૂબ
ખૂબૂબ

Newspapers in English

Newspapers from United States