Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય થાઇ િબ િૅન્ડવીચ

લંડનમાં 21 નવેમ્્બરે "માટિલ્ડા ધ મ્્યયુઝિકલ"ના ્યયુકે ગાલા સ્ક્રીનીંગમાં એરી રીડ અને કારા માનનીએ હાજરી આપી હતી.

- િામગ્ીઃ થાઇ પૂરણ માટેરીત: તરત જ પીરિો.

1/4 કપ નામળયેરના દૂ્ધનો પા્વડર, 1 1/4 કપ દૂ્ધ, 1 ટેબલસ્પૂન કોન્નફ્લોર, 2 ટેબલસ્પૂન માખણ, 3 કપ ઝીણા ્સમારેલા મમક્્સ શાકભાજી (કાંદા, કોબી, ગાજર, મ્સમલા મરચાં અને બેબી કોન્ન), 1 1/2 ટેબલસ્પૂન ઝીણા ્સમારેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન આદૂની પેસ્ટ, 1 ટીસ્પૂન લ્સણની પેસ્ટ, મીઠયું, સ્્વાદાનયુ્સાર,

માખણ, ચોપડ્વા માટે, 8 ટેબલસ્પૂન થાઇ સ્્વીટ ચીલી ્સૉ્સ, 8 ટેબલસ્પૂન ખમણેલયું ચીઝ

એક ઊંડા બાઉલમાં નામળયેરના દૂ્ધનો પા્વડર, દૂ્ધ અને કોન્નફ્લોર મેળ્વી ્સારી રીતે જેરી લી્ધા પછી બાજયુ પર રાખો. બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં બ્ધા મમક્્સ શાક મેળ્વી મધ્યમ તાપ પર ૫ મમમનટ ્સયુ્ધી ્સાંતળી લો. તે પછી તેમાં લીલા મરચાં, આદૂની પેસ્ટ અને લ્સણની પેસ્ટ મેળ્વી મધ્યમ તાપ પર 1 મમમનટ ્સયુ્ધી ્સાંતળી લો. તે પછી તેમાં તૈયાર કરેલયું નામળયેર-કોન્નફ્લોરનયું મમશ્રણ તથા મીઠયું મેળ્વી ્સારી રીતે મમક્્સ કરી મધ્યમ તાપ પર ૨ મમમનટ ્સયુ્ધી ્વચ્ે-્વચ્ે હલા્વતા રહી રા્ધં ી લો. આ પૂરણના 4 ્સરખા ભાગ પાડી બાજયુ પર રાખો.

્સાફ ્સૂકરી જગ્યા પર ફ્ેન્ચ બ્રેડ મૂકરી તેના આડા બે ટયુકડા કરી લો.

બ્રેડના દરેક ટયુકડા પર થોડયું માખણ ચોપડી લો. હ્વે આ બ્રેડના ટયુકડા બકે ીંગ ટ્ે પર ગોઠ્વી, આગળથી ગરમ કરેલા ઑ્વનમાં 2000 ્સે (4000 ફે) તાપમાન પર 10 મમમનટ ્સયુ્ધી બેક કરી લી્ધા પછી બાજયુ પર રાખો. હ્વે આ શેકેલા બ્રેડનો નીચેનો ભાગ એક ્સાફ ્સૂકરી જગ્યા પર રાખી, તેની પર 1 ટેબલસ્પૂન થાઇ સ્્વીટ ચીલી ્સૉ્સ ચોપડી લો.

તે પછી બ્રેડ પર થાઇ પૂરણનો એક ભાગ મૂકરી તેની પર 1 ટેબલસ્પૂન થાઇ સ્્વીટ ચીલી ્સૉ્સ અને ૨ ટેબલસ્પૂન ચીઝ ્સરખા પ્માણમાં પાથરી લો.

આમ તૈયાર કરી લી્ધા પછી બ્રેડનો ઉપરનો ભાગ જેની પર માખણ અને ્સૉ્સ લગાડેલયું હોય તે અંદર રહે તે રીતે મૂકરી હલકા હાથે દબા્વીને ્સૅન્ડ્વીચ તૈયાર કરો.

 ?? ??
 ?? ?? બીજી જરૂરી વસ્તતુઓઃ 2 ફ્રેન્ચ બ્ેડના ફૂટલૉન્્ગ, રીતઃ થાઇ પૂરણ તૈયાર કરવા માટે
બીજી જરૂરી વસ્તતુઓઃ 2 ફ્રેન્ચ બ્ેડના ફૂટલૉન્્ગ, રીતઃ થાઇ પૂરણ તૈયાર કરવા માટે

Newspapers in English

Newspapers from United States