Garavi Gujarat USA

ઓઇલી ત્વર્ા મોાટે કરોન્નસ્ટાર્્ન ફા્યદાકારક

-

મકાઈના સ્ટાચ્નનો ઉપયોગ આપણી ઓઇલ ત્્વચા પર પણ ખૂબ અ્સરકારક છે. ચહેરા પરનયું ્વ્ધારાનયું ઓઇલ ઘટાડ્વા માટે તમે કોન્નસ્ટાચ્નનો પા્વડર તરીકે ઉપયોગ કરી શકો છો. આ માટે કપમાં કોન્નસ્ટાચ્ન લો અને તેને મેકઅપ બ્રશની મદદથી ચહેરા પર લગા્વો. તેનાથી તમારો ચહેરો ઓઇલમયુક્ત અને ગ્લોઈંગ દેખાશે.

Newspapers in English

Newspapers from United States