Garavi Gujarat USA

મુંબઈમરાં િીઝરા િગર રફલ્મનું શૂરટંગ કરતરા 10 વિદેશીઓ ઝ્ડપરાયરા

-

મબું ઈ પોલીસે શતનવારે વક્ક તવઝા વગર બોતલવડૂ ની ફફલ્મનું શફૂ ટંગ કરી રહેલા 10 મતહલા સતહત 17 તવદેશી નાગફરકોને ઝડપી પાડ્ા હતા. આ તવદેશીઓ વક્ક વીઝા વગર દતહસરમાં ફફલ્મનું શફૂ ટંગ કરી રહ્ાં હતા. પોલીસે કેસ દાખલ કરી તપાસ ચાલુ કરી હતી. દતહસર પોલીસ સ્ટશે નના તસતનયર ઇ્સસ્પક્ે ટર પ્રતવણ પાટીલે જણાવ્યું હતું કે "ફફરયાદ મળ્યા પછી, અમે દતહસરના કોંકણી પાડા તવસ્તારમાં એક ટીમ મોકલી હતા. અહીં ઘણા તવદેશીઓ ફફલ્મ શફૂ ટંગનો ભાગ હતા. અમે તમામના દસ્તાવજોે તપાસ્યા હતું અને જાણવા મળ્યું કે તમે ાથં ી કેટલાક યોગ્ય તવઝા વગર ગરે કાયદેસર રીતે કામ કરી રહ્ા છે.” તમે ાથં ી તવતવધ દેશોના 17 નાગફરકો તવઝા તનયમોનું ઉલ્ઘં ન કરતા જોવા મળ્યા હતા. અતધકારીએ કહ્યં હતું કે એક એજ્સટ આ તવદેશીઓને કતથત રીતે ગોવાથી લાવ્યો હતો. એજ્સટ તપાસ હેઠળ છે. એક અગ્રણી બોતલવડૂ પ્રોડક્શન હાઉસે ફફલ્મમાં કામ કરવા માટે તવદેશીઓ રાખ્યા હતા. આ ફફલ્મનું દતહસરમાં શફૂ ટંગ ચાલી રહ્યં હત.ું મબું ઈ કોંગ્રસે ની મનોરંજન ઉદ્ોગ પાખં ના કાયકતા તાતા શ્ી નાઈકની ફફરયાદના આધારે આ કાયવતા ાહી કરાઈ હતી. નાઈકે કહ્યં હતું કે અમને ખબર પડી કે ગોવાથી લાવવામાં આવલે ા ઘણા તવદેશીઓ દતહસરના એલ પી તશગં ટે ફફલ્મ સ્ટફુ ડયોમાં એક ફફલ્મ માટે શફૂ ટંગ કરી રહ્ા હતા. આ લોકો પાસે યોગ્ય વક્ક તવઝા ન હતા.

Newspapers in English

Newspapers from United States