Garavi Gujarat USA

ભાિતમાં સજાતીય લગ્નને માન્યતા અંગે સુપ્રીમ કોર્મિમાં સુનાિણી

-

ભારતમાં સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટે સુપ્રીમ કોટ્ચમાં દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્વારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી . આ સુનાવણી ર્ીફ જબ્સ્ટસ ડીવાય ર્ંરિર્ુડની અધ્યક્ષતાવાળી બેંર્ દ્ારા કરવામાં આવી હતી. દરર્મયાન, સુપ્રીમ કોટટે સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવાના મામલાની તપાસ કરવા સંમર્ત આપી છે. સુપ્રીમ કોટ્ચ નક્ી કરશે કે સજાતીય લગ્નને કાયદેસર કરી શકાય કે નહીં. સુપ્રીમ કોટટે કેન્રિ સરકારને નોરટસ પાઠવી જવાબ માંગ્યો છે. એટનની જનરલને પણ નોરટસ પાઠવવામાં આવી છે. તમામને ર્ાર અઠવારડયામાં જવાબ દાખલ કરવા

છત્ીસગઢમથાં સુરક્થા દળો સથા્થેની અ્થડથામણમથાં 4 મથાઓવથાદી ઠથાર

છત્તીસગઢના બીજાપુર ર્જલ્ામાં શર્નવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મર્હલાઓ સર્હત ર્ાર માઓવાદીઓ મોત થયા હતા. પોલીસ મહાર્નદટેશક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સયં ક્ુ ટીમોએ માઓવાદી ર્વરોધી ઓપરશે ન હાથ ધયુંુ ્મયારે ર્મતરુ પોલીસ સ્ટેશનની હદ હેઠળના પોમરા ગામની નજીકના જગં લમાં સવારે આશરે 7.30 વાગ્યે ગોળીબાર થયો હતો. આ કાયવ્ચ ાહીમાં રડબ્સ્રિક્ટ રરઝવ્ચ ગાડ્ચ (DRG), સ્પર્ે શયલ ટાસ્ક ફોસ્ચ (STF) અને સન્ે રિલ રરઝવ્ચ પોલીસ ફોસ્ચ (CRPF)ના જવાનો સામલે હતા. રાજધાની રાયપરુ થી 400 રકમી દરૂ બ્સ્થત પોમરા-હલ્રુ જગં લમાં 30-40 સાગરરતો સાથે માઓવાદી મોહન કડતી અને સર્ુ મત્ા હાજર હોવાની ગપ્ુ માર્હતીને આધારે સરુ ક્ષા જવાનોએ આ કાયવ્ચ ાહી ર્ાલુ કરી હતી. ડીઆરજીની પરિે ોર્લગં ટીમ પોમરાના જગં લમાં હતી ્મયારે ફાયરરંગ ર્ાલુ થયું હતું.

માટે કહેવામાં આવ્યું છે.

હૈદરાબાદમાં રહેતા એક સજાતીય યુગલ સુર્પ્રયો ર્ક્વતની અને અભય ડાંગની જોડી 10 વષ્ચથી સાથે છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગે લગ્નને પણ સ્પેર્શયલ મેરેજ એક્ટ હેઠળ લાવવામાં આવે અને LGBTQ+ નાગરરકોને પણ તેમની પસંદગીની વ્યર્ક્ સાથે લગ્ન કરવાનો અર્ધકાર મળવો જોઈએ સપ્રુ ીમ કોટટે કહ્યં કે હાઈકોટ્ચ પણ આ મામલે સુનાવણી કરી રહી છે. તેના પર એડવોકેટ સંજય રકશન કૌલે કહ્યં કે આ મામલો કેરળ હાઈકોટ્ચમાં બે વષ્ચથી પેબ્ન્ડંગ છે. તે જનર્હતનો ર્વષય છે કારણ કે તે બંધારણીય અર્ધકારનો ર્વષય છે.

Newspapers in English

Newspapers from United States