Garavi Gujarat USA

રિલ્હીની જામા મસ્સ્િિમાં મવહલાને નો-એન્ટ્ીનો આિેશ પાછો ખેેંચાયો

-

ર્વવાદ ઊભો થયા પછી રદલ્હીની જામા મબ્સ્જદના શાહી ઇમામ મબ્સ્જદમાં મર્હલાઓના પ્રવેશ પર પ્રર્તબંધ મૂકતા તેમના ર્વવાદાસ્પદ આદેશને પાછો ખેંર્વા માટે સંમત થયા છે. રદલ્હીના એલજી વી કે સક્સેનાએ દરર્મયાનગીરી કરી હતી અને તેમને હુકમ પાછો લેવાનો અનુરોધ કયયો હતો, એમ રાજ ર્નવાસના સૂત્ોએ ગુરુવારે જણાવ્યું હતું.

ઇમામ બુખારી આદેશને રદ કરવા માટે સંમત થયા હતા. જોકે તેમણે આ શરત રાખી હતી કે મુલાકાતીઓ મબ્સ્જદની પર્વત્તાનું સન્માન કરે.

રદલ્હીની જાણીતી જામા મબ્સ્જદના વહીવટીતંત્ે મુખ્ય દરવાજાની બહાર એકલી કે ગ્ૂપમાં 'છોકરીઓ'ના પ્રવેશ પર પ્રર્તબંધ મૂકતી નોરટસો મૂકી હતી. તેનાથી ર્વવાદ વકયયો હતો. આ પછી મબ્સ્જદના શાહી ઈમામે કહ્યં હતું કે આ આદેશ નમાજ પઢવા આવતા લોકોને લાગુ પડતો નથી.

આ મુદ્ો કેટલાક વગયોમાં આક્ોશ ફાટી નીકળ્યો હતો. મર્હલા અર્ધકાર કાય્ચકરોએ મબ્સ્જદના ર્નણ્ચયને પ્રર્તકૂળ અને અસ્વીકાય્ચ ગણાવ્યો હતો. આ સ્મસંગ પ્રર્ાર અને પ્રસાર માટે તથા ગુરુદેવ શ્ી મુક્જીવન સ્વામીબાપા પૂવ્ચ આર્રિકામાં સૌ પ્રથમ પાદાપ્ચણ કયુું તેને આ વષથે ૭૫ વષ્ચ પૂણ્ચ થાય છે તથા શ્ી સ્વાર્મનારાયણ ગાદી સંસ્થાન સંર્ાર્લત શ્ી સ્વાર્મનારાયણ મંરદર, નાઈરોબીને ૭૦ વષ્ચ પૂણ્ચ

 ?? ?? થાય છે તો આવા પાવન અવસરે "શ્ી મુક્જીવન સ્વામીબાપા પૂવ્ચ આર્રિકા પાદાપ્ચણ અમૃત મહો્મસવ" તથા "શ્ી સ્વાર્મનારાયણ મંરદર, નાઈરોબી ૭૦ મો પાટો્મસવ"ની ઉજવણી ર્નર્મત્તે તેમનું આ રદ્તીય ર્વર્રણ છે.
થાય છે તો આવા પાવન અવસરે "શ્ી મુક્જીવન સ્વામીબાપા પૂવ્ચ આર્રિકા પાદાપ્ચણ અમૃત મહો્મસવ" તથા "શ્ી સ્વાર્મનારાયણ મંરદર, નાઈરોબી ૭૦ મો પાટો્મસવ"ની ઉજવણી ર્નર્મત્તે તેમનું આ રદ્તીય ર્વર્રણ છે.
 ?? ??

Newspapers in English

Newspapers from United States