Garavi Gujarat USA

ભાિતમાં હિે રર્સ્લ્ર્િંગ ટ્ેન શરૂ થશે

-

હવે ભારતમાં પણ ટુંક સમયમાં રટબ્લ્ટંગ એટલે એકબાજુ નમેલી રિેનો જોવા મળશે. ભારતીય રેલવેના વરરષ્ઠ અર્ધકારીના જણાવ્યા મુજબ આગામી બેથી ત્ણ વષ્ચમાં ભારતને તેની પ્રથમ રટબ્લ્ટંગ રિેન મળી જશે. ભારતમાં ઉ્મપારદત વંદે ભારત રિેનો 2025 સુધીમાં આવી ટેક્ોલોજીથી સજ્જ થઇ જશે.

હાલમાં રટબ્લ્ટંગ રિેનો ઇટાલી, પોટુ્ચગલ, સ્લોવેર્નયા, રફનલેન્ડ, રર્શયા, ર્ેક રરપબ્્લલક, યુકે, બ્સ્વ્ટ્ઝલથેન્ડ, ર્ીન, જમ્ચની અને રોમાર્નયામાં કાય્ચરત

છે. આ રિેનોની રડઝાઇન તેમને રિેકના વળાંક તરફ નમવાની મંજૂરી આપે છે. જ્યારે રિેન ઝડપથી વળાંક લે છે ્મયારે રિેનની અંદર બેસેલા લોકો અને અન્ય વસ્તુઓ કેન્રિ્મયાગી બળનો અનુભવ કરે છે, જે તેમને બહારની તરફ ધકેલે છે, જેને કારણે સામાન નીર્ે પડી જઇ શકે છે અને ઉભેલા લોકો પણ સંતુલન ગુમાવી શકે છે. આ રિેનોને વળાંકની અંદરની તરફ ગાડીઓને રટલ્ટ કરીને અસરને અનુકૂર્લત કરવા માટે રડઝાઇન કરવામાં આવી છે.

Newspapers in English

Newspapers from United States