Garavi Gujarat USA

રસોઇનું તેલ વારંવાર ગરમ કરવાથી આરોગ્્યને નુક્સાન થા્ય

-

તેલ એ ભારતીય રસોઈ શલૈ ીનો મખ્ુ ય ભાગ છે. શાકભાજી બનાવવાથી લઈને પરુ ી-પરાઠા બનાવવા સધુ ી દરેક ઘરમાં તલે નો ઉપયોગ થાય છે. આ સસવાય મોટાભાગના નાસ્તા પણ તલે માં તળેલા હોય છે. સિપ્સ, સમોસા, ફ્ાઈસ હોય, તે સ્વાદમાં ખબૂ સારા હોય છે, પરંતુ તને બનાવવામાં વપરાતું તલે ઘણું નકુ સાન કરી શકે છે. ડીપ ફ્ાઈંગ કે પાન તળવા માટે વપરાતું તલે કેટલી વાર ગરમ કરવામાં આવ્યું છે તને ા પર તમે ધ્યાન આપ્યું છે? કદાિ આપી ન હોત. કારણ કે ઘણીવાર લોકો તને એક સામાન્ય પ્રસરિયા માને છે કે જો રાધ્ં યા પછી તલે રહી જાય તો પછી તને ગરમ કરીને ઉપયોગમાં લવે ામાં આવે છ.ે આવું કરવંુ શરીર માટે ખબૂ જ ખતરનાક સાસબત થઈ શકે છે. સનષ્ણાતો કહે છે કે રસોઈ તલે ને ફરીથી ગરમ કરવાથી ઘણી આડઅસર થાય છે. જો તમને આ સવશે ખબર નથી, તો તલે ને ફરીથી ગરમ કયાયા પછી, તમે ાં ખોરાક રાધં વાના ગરે ફાયદા જાણો.

કાળ,ું સ્મોકી તલે , જને વારંવાર ગરમ કરવામાં આવે છે, તે શરીરમાં એલડીએલ અથવા ખરાબ કોલસ્ે ટ્ોલનું સ્તર વધારી શકે છ.ે એલડીએલ કોલસ્ે ટ્ોલનું ઉચ્ચ સ્તર હૃદય રોગ, સ્ટ્ોક અને છાતીમાં દખુ ાવોનું જોખમ વધારી શકે છે. તથે ી, કોલસ્ે ટ્ોલ સબં સં ધત સમસ્યાઓથી બિવા માટે, રસોઈ તલે ને ફરીથી ગરમ કરવાનું ટાળો.

જો તલે ને વારંવાર ગરમ કરવામાં આવે તો તમે ાં એસસડનું પ્રમાણ વધી જાય છે. જો તમે પટે અને ગળામાં બળતરા અનભુ વો

છો, તો રસોઈ તલે પણ તને કારણ હોઈ શકે છે. જો તમને સામાન્ય કરતાં વધુ એસસડડટીનો અનભુ વ થાય, તો જકં અને તળેલા ખોરાક ખાવાનું ટાળો. જો તે ગળા અને પટે ની બળતરામાં રાહત આપે છે, તો તમારે શું કરવું જોઈએ તને ો જવાબ તમારી પાસે છે.

અમકુ વનસ્પસત તલે , જમે કે સયૂ મયા ખુ ી અથવા મકાઈના તલે ને ફરીથી ગરમ કરવાથી તમે ાં ઝરે ી તત્વોનું પ્રમાણ વધે છે, જને ા કારણે હૃદય રોગ, અલ્ઝાઈમર, ઉન્માદ અને પાડકન્કિ સન જવે ી ઘણી સ્સ્થસતઓ થાય છે. વનસ્પસત તલે ને ફરીથી ગરમ કરવાથી 4-હાઈડ્ોક્સી-ટ્ાન્સ-2નોસમનલ (HNE) નામનું બીજું ઝરે બહાર આવે છે, જે DNA, RNA અને પ્રોટીનને યોગ્ય રીતે કામ કરતા અટકાવે છે.

રસોઈ તલે માં ટ્ાન્સ ફેટી એસસડ હોય છે જે ફરીથી ગરમ કરવાથી વધે છે. ટ્ાન્સ િરબી સતૃં પ્ત િરબી કરતાં વધુ ખરાબ છે. કારણ કે તઓે માત્ર ખરાબ કોલસ્ે ટ્ોલનું સ્તર જ નથી વધારતા પણ સારા કોલસ્ે ટ્ોલનું સ્તર પણ ઘટાડે છે. જને ા કારણે પાડકન્કિ સન રોગ, હૃદયરોગ, સ્ટ્ોક, કેન્સર અને સવસવધ લીવર જવે ી સમસ્યાઓ વધી શકે છે.

સવારનો નાસ્તો એટલે કે બ્કે ફાસ્ટનું રોસજદં ા આહારમાં મહત્વ ગણવામાં આવે છે. રાતના ભાણા પછી આઠ-દસ કલાકે પટે માં આહાર જવો જોઇએ તવે સનષ્ણાતો ભાર દઇને કહે છે. બ્કે ફાસ્ટ હેવી તમે જ સ્વસ્થ બન્ે હોવો જરૂરી છ.ે જ્યારે પણ સ્વસ્થ તમે જ લાબં ા સમય સધુ ી પટે ભરેલું રાખે છે. જથે ી અનહેલ્ધી ખાવાથી બિી શકાય છે. આ બ્કે ફાસ્ટ સ્વાસ્થવધકયા હોવાની સાથસે ાથે વજન પણ ઘટાડે છે.

પનીરની આમલટે પણ હેલ્ધી બ્કે ફાસ્ટ ગણાય છે. તમે જ આમલટે માં શાકભાજી ભળે વીને કરવામાં આવે તો તે સ્વાસ્થયવધકયા ગણાય છ.ે જો વજન ઘટાડવાની ઇચ્છા હોય તો બાફેલા બીન્સને નાસ્તામાં લઇ શકાય છે. રાજમાને પણ સામલે કરવાથી પ્રોટીનની સાથસે ાથે શરીર પરનો મદે ઊતરે છે.

ઓટ્સ વજન ઘટાડવા માટે જાણીતું ધાન્ય છે. તમે જ ગ્ીક યોગટયા પણ પ્રોટીનનું સારુ સ્ત્રોત છે. જોકે ઘરનું મલાઇ વગરના દહીમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં સમાયલે હોય છ.ે ઓટ્સની અદં ર, કાબબોહાઇડ્ટે , બીટા-ગ્લકુ ોન ફાઇબર સમાયલે ા હોય છ.ે તમે જ તમે ાં વધારાની સાકર હોતી નથી. ગ્ીક યોગટયા અથવા તો દહીંનું ઓટસ સાથે સવે ન કરવ.ું આ નાસ્તો વજન ઘટાડનાર તમે જ ઓછી કેલરીવાળુ સાસબત થાય છે.

જો વજન ઘટાડવાની ઇચ્છા હોય અને ઓટસનુ સં વે ન પસદં ન હોય તો બરે ીઝ અને દહીંનું સવે ન કરી શકાય છે. જોકે દહીમાં સાકર ભળે વી ખાવું નહીં. દહીંની અદં ર સવટાસમન સી, એન્ટી ઓસ્ક્સડન્ટ અને પ્રોટીન તમે જ અન્ય પોષક તત્વો સમાયલે ા હોય છે જે સ્વાસ્્થ્યવધકયા સાસબત થાય છે. દરેક વ્યસક્તની કુદરતી પ્રકસૃ ત અલગ અલગ હોય છે તથે ી શરીરને માફક આવે તે રીતે જ ખાદ્યપદાથનયા સવે ન કરવું જોઇએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States