Garavi Gujarat USA

મથાન આપો તો જ મથાન મળે

-

પીઠામાં મારું માન સતત હાજરીથી છે. મસ્્જજદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!

અહીં ડૂબવું અને તરવું સતતનો ખેલ ચાલે છે, અને તેથી ગમે ત્્યારે કહું છું કે કકનારે છું.

હું માણસ છું અને તેથી જ રાખું છું મને તરતો, ખબર છે કે બીજા પથ્થર બન્્યા ઊંડે ઉતરવામાં. - 'મરીઝ'

આજે આપણે માન અને અપમાનના દ્વંદ્માવં એટલા ્સવંર્ળાયેલા છીએ ર્ે માન મળે ત્યાવં જઇએ. જ્યાવં માન મળવાનુવં ન હોય ત્યાવં જતા નથી. હાથે ર્રીને અપમાનનો ઘૂવંટડો ગળવા ર્ોઇ તૈયાર થાય નહીં. તેવી જ રીતે ર્ેટલાર્ એવા પણ હોય છે જેમની ્સાથે વધુ બનતુવં હોય તેમને માટે તેઓ એવી પરરસ્્થથતત ઊભી ર્રે છે ર્ે તેમના અણગમતા લોર્ોને એમના અપમાન ર્રવાના આશયનો, એમના ્સમારંભમાવં ર્ે એમને ઘેર ગયા તવના, ખ્યાલ આવી જાય છે. અને જ્યારે એવા લોર્ો એમની એવી ર્રામતને ર્ારણે ્સમારંભમાવં ગેરહાજર રહે તો, એમની એ અનુપસ્્થથતત તરફ ધ્યાન દોરવા તે ખૂબ વેવલા બને છે. એવા વેવલા લોર્ોને ખબર નથી ર્ે તેઓ જેમનવંુ અપમાન ર્રવા ખૂબ ઉત્્સુર્ છે તેવા લોર્ો તજવંદગીમાવં એવા ઘણા અનુભવો મેળવી ચૂક્યા હોય છે. તેમના મનમાવં મનહર મોદીની આ પવંતતિ રમતી હોય છે. અને તેઓ પેલી જાણીતી ગુજરાતી ર્હેવતથી પણ ્સુપરરતચત છે.

બીજાને ્સદા નાના પાડવા, પ્રતત્થપધધીનુવં અપમાન ર્રવામાવં રચ્યાપચ્યા રહેતા ઇર્ાકાળુ આદમીઓને જરા ્સરખો ખ્યાલ હોતો નથી ર્ે જીવનનુવં અજવાળુવં હંમેશ પ્રર્ાશમય રહેતુવં નથી. રદવ્સની જેમ એનો ્સૂયકા ઉદય પામે છે, ચડે છે, ચડતા ચડતા

મધ્યાહને આવેલા ્સૂરજને પણ ્સમયના વહેણ ્સાથે અ્થતાચળ ભણી જવુવં જ પડે છે. એના ્સૂરજનો અ્થત થવા જાય છે. અને અત્યાર ્સુધી જે અજવાળાનો અનુભવ ર્રેલો, જે અજવાળાના આધારે એ ખૂબ નાચેલા, ખૂબ આનવંદ ર્રેલો, હરીફોને ખૂબ હેરાન ર્રેલા, તે જ અજવાળવંુ હવે ખૂટશે, ખૂટી રહ્યવં છે. અને જીવનની જ્યોત પણ ્સવંર્ોરાવાની તૈયારી ર્રે છે. હરેશલાલની ગઝલ આવી જ ્સુવંદર વાત ર્રે છે. બોધ છે જેને લેવો હોય તેને માટેઃ

અવંતે તો દરેર્ના નામ આગળ એર્વાર ્થવગકા્થથ મૂર્ાવાનુવં જ છે, એટલે ખોટુવં ર્રનારા, બીજાને હેરાન ર્રનારા, બીજાની ઇર્યાકા ર્રનારા અને બીજાનુવં અપમાન ર્રવા આતુર એવા લોર્ોએ બીજુવં ર્ંઇ નહીં તો જીવનનો અવંતતમ ર્ાળ ્સુધારી લેવા પ્રયત્ન ર્રવો જોઇએ. અને એવા લોર્ોએ એર્ ્સત્ય ્સમજવુવં જોઇએ. જેમની ્સાથે અભદ્ર વતકાન જીવનભર ર્યુું અને જેઓ અડીખમ રહ્ા તેમનુવં જીવન ધ્યેય શુવં હશે?! જનતા જનાદકાનની ્સેવામાવં તત્પર રહેતા એવા ્સજ્જનો જીવનમાવં એવા ઘણા ર્ટુ અનુભવો મેળવી ચૂક્યા હોય છે. એવા ઘણા અધમ લોર્ોના અત્યાચારનો ભોગ બન્યા હોય છે. છતાવં અણનમ રહેલા તેવા લોર્ોનુવં ર્હેવુવં છેઃ

- 'મરીઝ'

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in English

Newspapers from United States