Garavi Gujarat USA

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ મતદાન 61.05%

મતદારોમાં ઉત્સાહનો અભાિ, 2017ની તુલનાએ ટકા ઓછું મતદાન 7

-

ગુજરાત વવધાનસિભાની ગત 1 અને 5 રડિસિેમ્બરે બે તબક્ામાં યોજાયેલિી ચયૂંટણીમાં એકંદરે શાંવતપયૂણ્ણ માહોલિમાં સિરેરાશ 61.05 ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્ામાં 1 રડિસિેમ્બરે સિૌરાષ્ટ્ર, કચ્્છ અને દવષિણ ગુજરાતની 89 બેઠકો માટે સિરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્ામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે 5 રડિસિેમ્બરે સિોમવારે સિાંજે 5 વાગ્યા સિુધીમાં 58.80 ટકા મતદાન થયું હતું. આ વખતે મતદાન વનસ્તેજ રહેતા 2017ની ચયૂંટણીમાં સિરખામણીએ આશરે 7 ટકા ઓ્છું મતદાન હતું. 2017ની ચયૂંટણીમાં રાજ્યમાં 68.41 ટકા મતદાન થયું હતું.

પરરણામો 8 રિસેમ્્બરે જાહેર થશે

બંને તબક્ાની ચયૂંટણી પ્છી મુખ્યપ્રધાન ભયૂપે્ડદ્ર પટેલિ, કોંગ્ેસિના નેતા સિુખરામ રાઠવા, પાટીદાર નેતા હારદ્ણક પટેલિ, ઓબીસિી નેતા અલ્પેશ ઠાકોર અને આમ આદમી પાટટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર ઇસિુદાન ગઢવી સિવહત કુલિ 1,620 ઉમેદવારોનું ભાવવ ઇલિે્સટ્ોવનક વોરટંગ મશીન (ઇવીએમ)માં સિીલિ થયું હતું. ઇસિુદાન ગઢવી સિૌરાષ્ટ્રના દેવભયૂવમ દ્ારકા વજલ્ાની ખંભાવિયા બેઠક પરથી ચયૂંટણી લિડિી રહ્ા ્છે. AAP રાજ્ય એકમના અધ્યષિ ગોપાલિ ઇટાવલિયા સિુરતના કતારગામથી ચયૂંટણી લિડિી રહ્ા ્છે. આ ઉપરાંત લિવલિત કગથરા, લિવલિત વસિોયા, રૂક્્વવક મકવાણા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા જેવા કોંગ્ેસિના ધારાસિભ્યો પ્રથમ તબક્ામાં સિૌરાષ્ટ્ર પ્રદેશની બેઠકો પરથી મેદાનમાં હતા. પ્રથમ તબક્ામાં ભાજપ અને કોંગ્ેસિ તમામ 89 સિીટો પરથી મેદાનમાં હતા તો આમ આદમી પાટટી 88 બેઠકો પરથી સ્પધા્ણમાં હતી. સિુરત પયૂવ્ણ મતવવસ્તારમાંથી તેનાે ઉમેદવાર ખસિી જતાં તેના માટે એક બેઠક ઓ્છી રહી હતી. BSPએ 57 ઉમેદવારો, BTPએ 14 અને CPI-Mએ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા ્છે

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States