Garavi Gujarat USA

નું અધ્્યક્ષપદઃ વવશ્વમંચ પર ભથારતનું કદ વધ્્યું G-20

-

ભારત ક્વશ્વમંચ પર એર્ પછી એર્ ક્્સક્દ્ધના ્સોપાનો ્સર ર્રી રહ્યં છે. સ્વતંત્ર ભારતના ઈક્તહા્સમાં ગત ્સપ્ાહે એર્ ગૌરવપણૂ ઘટના બની. ક્વશ્વમાં ટોચના 20 દેશોના ્સંગઠન જી-20નું અધ્્યક્પદ ભારતને ્સુપ્રત ર્રા્યું છે. આ જૂથના ક્શખર ્સંમેલનના ્સમાપન ્સમારોહમાં ઈન્દડોનેક્શ્યાના પ્રમુખ જોર્ો ક્વડોડોએ વડાપ્રધાન નરેન્દદ્ર મોદીને આ માટેની ખા્સ છડી અપકાણ ર્રી હતી અને ભારતે ગત તા.1 ટડ્સેમ્બરથી જી-20 દેશોના ્સંગઠનનું અધ્્યક્પદ ક્વક્ધવત રીતે ્સંભાળી લીધું હતું.

તાજેતરમાં જ જી- 20 દેશોના ગ્રુપ G-20નું અધ્્યક્પદ તેની પા્સે આવ્્યું છે. આ પદ ભારત પા્સે એર્ વષકા માટે - આગામી નવેમ્બર મા્સ ્સુધી રહેશે. છેલ્ાં ર્ેટલાર્ વખતથી આંતરરાષ્ટી્ય જગતમાં ભારતે એર્ આદરપાત્ર સ્થાન મેળવ્્યું છે.

ભારત એર્ ગણનાપાત્ર રાષ્ટ તો પહેલેથી જ રહ્યં છે. તેનું ર્ારણ ભારતનો એર્ અમૂલ્્ય વાર્સો અને બીજું તેની વ્સક્ત્સંખ્્યા. ભારતા નેતાઓએ પણ આંતરરાષ્ટી્ય ્સંબંધો જાળવવામાં આગવી ર્ુનેહ વાપરી છે. છેલ્ાં ર્ેટલાર્ વષયોથી તો ભારત ‘પાંચમાં પુછાતું’ રાષ્ટ બન્દ્યું છે. ર્ોરોનાની ર્સીની ર્ટોર્ટી ઉભી થઇ ત્્યારે અનેર્ દેશોએ ભારત પા્સે ભારે આશા વ્્યતિ ર્રી હતી. હાલ રક્શ્યા અને ્યુક્ેન વચ્ે ્યુદ્ધ ચાલી રહ્યં છે. આ ્યુદ્ધ રોર્વામાં ભારત પોતાની ર્ોઇર્ ભૂક્મર્ા ભજવે એવા ક્નદદેશો ર્ેટલાર્ દેશો તરફથી થઇ ચૂક્્યા છે. ભારત બહુ પહેલેથી જ ગરીબ અને ક્વર્ા્સશીલ દેશોની ્સમસ્્યાઓ વક્ૈ શ્વર્મંચ પર મૂર્ી રહ્યં છે અને તેને વાચા પણ આપી રહ્યો છે.

આ ્સંદભકામાં જ G-20નું અધ્્યક્પદ ્સંભાળતાવેંત જ ભારતના વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ સ્પષ્ટ ર્રી દીધું હતું ર્ે, અત્્યાર ્સુધી જે દેશોની ઉપેક્ા ર્રવામાં આવી છે તેમની વાત પણ ધ્્યાનમાં લેવામાં આવશે. વૈક્શ્વર્મંચ પર ભારતના ર્દમાં વધારો થ્યો છે એનું એર્ ર્ારણ એ પણ છે ર્ે, ભારતે રાજર્ી્ય ર્ુનેહ વાપરીને મહા્સત્ાઓ વચ્ેની પરસ્પર લડાઇ અને રાજર્ારણથી પોતાને અલગ રાખ્્યું અને આક્થર્કા તથા માનવી્ય ક્વર્ા્સ પર જ પોતાનું ધ્્યાન ર્ેન્ન્દદ્રત ર્્યુું છે. આજે ક્વશ્વના ર્ેટલા્ય દેશો મંદીના ભરડામાં છે એવા ્સંજોગોમાં ભારત આ નાણાંર્ી્ય વષકામાં લગભગ 7 ટર્ાનો વૃક્દ્ધદર હાં્સલ ર્રે તેવી શક્્યતા છે. ક્ા્યમેટ ચેન્દજ એટલે ર્ે જળવા્યુ પટરવતકાન ક્ેત્રે તો ભારત ્સમસ્ત ક્વશ્વમાં અગ્રે્સર જ છે.

મોદીએ આ અધ્્યક્પદ સ્વીર્ારતા જે ર્હ્યં હતું તે મહત્વનું છે. તેમણે ર્હ્યં હતું ર્ે ભારત માટે આજે ગૌરવની બાબત છે અને હું ્સભ્્ય દેશોને ખાતરી આપુ છું ર્ે ભારતનું અધ્્યક્પદ તમામને ્સાથે લઈને ચાલનારો ્સમ્ય બની રહેશે.

એર્ નવા ક્વચાર તરફ ક્વશ્વને લઈ જવાની જરૂર છે. ભારતને જી-20 ્સંગઠનનું અધ્્યક્પદ એવા ્સમ્યે મળ્્યું છે ર્ે જ્યારે એર્ તરફ રક્શ્યા અને ્યુક્ેન વચ્ેનું ્યુદ્ધ આગળ વધી રહ્યં છે અને ક્વશ્વમાં તેના પડઘા પડ્યા છે તો બીજી તરફ ક્વશ્વમાં ખાદ્ય પદાથયોની તંગી ્સક્હતના અથકાતંત્રના પડર્ારો છે અને વડાપ્રધાન મોદીએ જણાવ્્યું છે ર્ે ્સૌને ્સાથે રાખીને હું જી-20 ્સંગઠનને એર્ નવી ટદશા તરફ લઈ જઈશ.

જી-20 ્સંગઠનની તા.1 ટડ્સેમ્બરથી 1 વષકા માટેની બેઠર્ો હવે ભારતમાં મળશે અને અમદાવાદ ્સક્હત ભારતના અનેર્ શહેરોમાં આ બેઠર્ો ્યોજાશે તથા એર્ ક્શખરબેઠર્ પણ ્યોજાશે.

વડાપ્રધાન મોદીએ એર્ વાત ્સર્સ ર્રી ર્ે G-20નું ભારતનું પ્રમુખપદ ક્વશ્વમાં એર્તાની આ ્સાવકાક્ત્રર્ લાગણીને પ્રોત્્સાહન આપવાની ટદશામાં ર્ામ ર્રશે. તેથી જ અમારી થીમ 'એર્ પૃથ્વી, એર્ ર્ુટુંબ, એર્ ભક્વષ્્ય' છે.

આ માત્ર એર્ ્સૂત્ર નથી, તે માનવ ન્સ્થક્તમાં તાજેતરના ફેરફારોને ધ્્યાનમાં લે છે જેની આપણે ્સામૂક્હર્ રીતે મૂલવણી ર્રવામાં ક્નષ્ફળ ગ્યા છીએ. આંતરરાષ્ટી્ય મુદ્ાઓના ઉર્ેલ ક્વશે વાત ર્રતા મોદીએ લખ્્યું હતું ર્ે આજે આપણે જે ્સૌથી મોટા પડર્ારોનો ્સામનો ર્રી રહ્યા છીએ જેમ ર્ે ક્ાઈમેટ ચેન્દજ, ત્રા્સવાદ અને મહામારી. તેને એર્બીજા ્સાથે લડીને નહીં પરંતુ ્સાથે મળીને ર્ામ ર્રીને હલ ર્રી શર્ા્ય. તેમણે ર્હ્યં ર્ે ભારત આ સ્થૂળ ક્વશ્વનું એર્ ્સૂક્ષમ ક્વશ્વ છે, જ્્યાં ક્વશ્વની છઠ્ા ભાગની વસ્તી રહે છે અને ભાષાઓ, ધમયો, રીવાજો અને માન્દ્યતાઓની ક્વશાળ ક્વક્વધતા ત્્યાં છે. આમ તેમણે ગ્રુપનો ગ્લોબલ એજન્દડા પણ રજૂ ર્્યયો હતો.

ભારતે હવે G-20નું અધ્્યક્પદ ્સંભાળ્્યું છે ત્્યારે એ ધ્્યાનમાં રાખવાનું છે ર્ે, હાલ ક્વશ્વ એર્ મોટી ર્ટોર્ટીમાંથી પ્સાર થઇ રહ્યં છે. G-20ના 19 દેશોમાંથી ત્રણ દેશોમાં ફુગાવાનો દર 10 ટર્ા ર્રતાં વધારે અને 7 દેશોમાં ફુગાવાનો દર 7.5થી 10 ટર્ાની વચ્ે છે.

્યુક્ેન ્યુદ્ધના ર્ારણે ઇંધણ અને ખાદ્ય પદાથયોના પુરવઠાની ન્સ્થક્ત ઘણી ક્વર્ટ બની છે. આ ર્ારણે જ મોદી ્યુક્ેન ્યુદ્ધ રોર્વા માટે બંને દેશોને અપીલ ર્રી ચૂક્્યા છે.

ભારત આજે ક્વશ્વનું પાંચમું ્સૌથી મોટું અથકાતંત્ર બની ચૂક્્યું છે. આ દા્યર્ો પૂરો થા્ય ત્્યાં ્સુધીમાં તે ચીન અને અમેટરર્ા પછીનું ત્રીજંુ અથકાતંત્ર બની ગ્યું હશે. આ ર્ારણે ક્વશ્વમાં ભારતની વાતનું વજન પડશે. ભારતે પહેલેથી જ પોતાની ક્વદેશનીક્ત સ્વતંત્ર રાખી છે. આના ર્ારણે ક્વશ્વમાં તેનું ્સન્દમાન થઇ રહ્યં છે. મોદીએ પોતાના પ્રવચનમાં G-20ના અધ્્યક્પદે ભારતની શી પ્રાથક્મર્તાઓ હશે તે સ્પષ્ટ ર્રી દીધું છે. ભારત ્સમગ્ર માનવજાતનું ર્લ્્યાણ ર્રવા ઇચ્છે છે.

આંતરરાષ્ટી્ય મંચ પર પોતાનું ર્દ અને પોતાની હેક્્સ્યત વધારવા માટે આ એર્ ્સુંદર તર્ છે. આ જૂથના નેજા હેઠળ ર્ેવાં પ્રર્ારનાં ર્ામો થઇ શર્ે તેની રૂપરેખા ભારત ્સરર્ાર પા્સે ત્યૈ ાર છે. આ રૂપરેખાના અમલમાં ભારત ્સરર્ારને ્સફળતા મળશે તેવી પૂરી આશા છે.

Newspapers in English

Newspapers from United States