Garavi Gujarat USA

મુંબઇમાં ત્ાસવાદી હુમલાની વરસીએ ન્્યયૂ ્યોર્્કમાં પાકર્સ્્તાન ર્ોન્સ્્યુલેટ સામે ઇન્ન્ડિ્યન અમેકરર્નોના દેખાવો

-

26/11ના મુંબઇમાં ત્ાસવાદી હુમલાની 14મી વરસીએ ન્્યયૂ્યોર્્કમાં પાકર્સ્્તાન ર્ોન્સ્્યુલેટની સામે દેખાવો ર્રા્યા હ્તા. ઇન્ન્ડિ્યન અમેકરર્ન અને સાઉથ એશિ્યન સમુદા્યે આ દેખાવો ર્્યાયા હ્તા. આ્યોજર્ોના શનવેદન મુજબ 26 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્્યાથી બે ર્લાર્ દેખાવો ર્રા્યા હ્તા, ્તેમાં 15થી 20 લોર્ોએ ભાગ લીધો હ્તો અને ્તેમણે પાકર્સ્્તાન અને આઇએસઆઇ સમશથયા્ત ત્ાસવાદ ્તથા મુંબઇમાં લશ્ર્રએ-્તોઇબાએ ર્રાવેલા હુમલાની શવરુદ્ધ સયૂત્ોચ્ાર ર્્યયો હ્તો. આ દેખાવર્ારોએ શવશ્વભરના સત્ાશધિોને એર્ થઇને ત્ાસવાદને નાથવા અનુરોધ ર્્યયો હ્તો. ્તેમણે પાકર્સ્્તાન ત્ાસવાદી દેિ છે, અમે ન્્યા્ય ઇચ્છીએ છીએ, પાકર્સ્્તાન શનષ્્ફળ દેિ છે... વગેરે જેવા સયૂત્ો પોર્ા્યાયા હ્તા.

અમેકરર્ન ઇન્ન્ડિ્યા પન્્લલર્ અ્ફેસયા ર્શમટીના પ્ેશસડિેન્ટ જગકદિ સ્્યુહાણીએ આ જણાવ્્યું હ્તું ર્ે, ત્ાસવાદની સમસ્્યા માત્ ભાર્તમાં જ નથી, સમગ્ર શવશ્વ ્તેનાથી પરિે ાન છે. આપણે સહુએ સાથે મળીને ત્ાસવાદ સામે લડિ્ત આપવી જોઇએ છે.

પાકર્સ્્તાન ત્ાસવાદનું મુખ્્ય ર્ેન્દ્ર છે, 2008માં 26/11ની ઘટનાના ગુનેગારો હજુ પણ પાકર્સ્્તાનમાં મુક્ત રી્તે ્ફરી રહ્ા છે, ્તેમને સજા મળવી જ જોઇએ. આ શનશમત્ે મુંબઇ હુમલાના િહીદ સુરક્ા દળોના જવાનો અને મૃત્્યુ પામેલા નાગકરર્ોને શ્રદ્ધાંજશલ અપયાણ ર્રવામાં આવી હ્તી.

મુંબઈમાં ત્ણ કદવસના ત્ાસવાદી હુમલા દરશમ્યાન, 140 ભાર્તી્યો અને 6 અમેકરર્નો સશહ્ત 20થી વધુ અન્્ય

દેિોના 26 નાગકરર્ોના મો્ત થ્યા હ્તા. આ હુમલા દરશમ્યાન લશ્ર્રએ-્તઇબા ગ્રુપના છ સભ્્યો સશહ્ત 300 લોર્ો ઇજાગ્રસ્્ત થ્યા હ્તા. ભાર્ત અને અમેકરર્ાએ આ ગ્રુપને ત્ાસવાદી સંગઠન જાહેર ર્્યુું છે. મુંબઇમાં શવક્ટોકર્યા ટશમયાનલ, ્તાજ પેલેસ હોટેલ અને ્યહયૂદીઓના ધાશમયાર્ સ્થળ સ્થળોએ ત્ાસવાદીઓએ લોર્ોની ઠડિં ર્લેજે હત્્યા ર્રી હ્તી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States