Garavi Gujarat USA

મુંબઇની મસ્હલાએ યુકેના સવઝા માટે ્પાસ્પોટ્ટ મોકલ્યો, તપેના નામપે કોઈક આયલલેન્્ડની ્હોટેલમાં ર્હી આવ્યું!

-

મુંબઇમાં એક મસહલાને કંઇક સવસચત્ અનુભવ થિયફો છે. 29 વષથીય આ મસહલા પફોતાનફો પાસપફો્ટ્સ યુકેના સવઝાના સ્્ટેસ્મ્પંગ મા્ટે મફોકલ્યફો હતફો, તે ગાળામાં તેના નામે કફોઈક અન્ય વ્યસક્ત આયલભેન્િનસી હફો્ટેલમાં એ પાસપફો્ટ્સનફો ઉપયફોગ કરસી રહસી આવસી હતસી. આ અંગે મસહલાએ સ્થિાસનક પફોલસીસમાં ્ફડરયાદ નોંધાવસી છે કે, કફોઇ અજાણસી વ્યસક્તએ તેના નામે આયલન્ભે િનસી હફો્ટેલને રસીઝવભેિન મા્ટે તેમના પાસપફો્ટ્સનફો નંબર આપ્યફો હતફો. હફો્ટેલ તે મસહલાને સબલનસી રસીસસી્ટ ઈમેઇલમાં મફોકલસી ત્યારે તેમને આ ઘ્ટનાનસી જાણ થિઇ હતસી.

તે યુવતસીએ પફોલસીસને જણાવ્યું હતું કે, પફોતે મંુબઇમાં જ હતસી, તેનફો પાસપફો્ટ્સ યુકેના સવઝાના સ્્ટેસ્મ્પંગ મા્ટે મફોકલવામાં આવ્યફો હતફો, તે સમયગાળામાં આયલભેન્િમાં તેનસી ઓળખનફો દુરુપયફોગ થિયફો છે. આ કેસમાં સમતાનગર પફોલસીસે તેનસી ્ફડરયાદ નોંધસી છે. યુવતસીએ પફોલસીસ સનવેદનમાં જણાવ્યું હતું કે, તે છેલ્ા ત્ણ વષ્સથિસી નેધરલેન્િમાં અભ્યાસ અને કામ કરે છે. તેના માતા-સપતા મુંબઇમાં રહે છે. તેઓ સવઝા સંબંસધત કામ મા્ટે 10 નવેમ્બરે ભારત ગયા હતા.

તે 10 ડિસેમ્બરે મુંબઇમાં તેના ઘરે હતસી ત્યારે હફો્ટેલ ચેઇનનફો એક ઈમેઇલ મળ્યફો હતફો. તેમાં આયલભેન્િના િસ્બ્લનનસી હફો્ટેલમાં રફોકાણ બદલ આભાર વ્યક્ત કરાયફો હતફો અને તેને 1234.38 યુરફો (અંદાજે રૂ. 105,000) નસી રસીસસી્ટ મફોકલવામાં આવસી હતસી. આથિસી તેમણે ઇમેઇલમાં જણાવેલ નંબર પર સામે ્ફફોન કયયો હતફો. ત્યાં હફો્ટેલના એસ્ક્ઝક્યુડ્ટવે જણાવ્યું હતું કે, તેમને ત્યાં 27થિસી નવેમ્બરથિસી 1 ડિસેમ્બર સુધસી ઓનલાઇન રસીઝવભેિન મા્ટે આ મસહલાના પાસપફો્ટ્સનફો ઉપયફોગ કરાયફો હતફો.

આ યુવતસીએ જણાવ્યું હતું કે, તે ઉચ્ચ અભ્યાસ મા્ટે યુકે જવા ઇચ્છે છે અને તેથિસી તે મા્ટે પાસપફો્ટ્સ 25 નવેમ્બરથિસી 1 ડિસેમ્બર વચ્ચે સવઝા સ્્ટેસ્મ્પંગ મા્ટે મફોકલ્યફો હતફો.

આ અંગે વસીએ્ફએસ ગ્લફોબલે જણાવ્યું હતું કે, તેઓ સવઝા એસ્પ્લકેિનનસી વહસીવ્ટસી અને સબનસનણા્સયત્મક બાબતફોનંુ સંચાલન કરે છે. "અમે નક્કર સવગતફો ચકાસ્યા વગર વ્યસક્તગત કેસ પર ્ટસીપ્પણસી કરસી િકતા નથિસી." જોકે, હફો્ટેલ તર્ફથિસી કફોઈ નાણાંકીય માગણસી કરવામાં આવસી નહફોતસી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States