Garavi Gujarat USA

ધનિકોએ ભારતિું િાગરરકત્તત્વ ત્યજી દીધુ

-

ચાલુ વષભે અત્યાર સુધસીમાં સૌથિસી વધુ સમસલયફોનેસ્સ ગુમાવનારા ્ટફોચના ત્ણ દેિફો રસિયા, ચસીન અને ભારતનફો સમાવેિ થિાય છે, એમ એક રસીપફો્ટ્સમાં જણાવાયું છે. 2022માં 8,000 સમસલયફોનેસ્સ ગુમાવસીને ભારત આ યાદસીમાં ત્સીજા રિમે રહ્યં છે. રસિયાના 15,000 અને ચસીનના 10,000 સમસલયફોનેસ્સ પણ પફોતાનફો દેિ છફોિસી જતા રહ્ાં છે, એમ ગ્લફોબલ માઇગ્ેિન કન્સલ્્ટન્સસી હેન્લસી એન્િ પા્ટ્સનસ્સના રસીપફો્ટ્સમાં જણાવ્યું છે.

હોંગકોંગ અને યુરિેને અનુરિમે 3,000 અને 2,800 કરફોિપસત ગુમાવ્યા છે. યુકેએ પણ 2022માં 1,500 કરફોિપસત ગુમાવ્યા

છે, જ્યારે UAE, ઓસ્ટ્ેસલયા અને સસંગાપફોરે અનુરિમે 4,000, 3,500 અને 2,800 ગુમાવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે ખાસ કરસીને ભારતમાંથિસી ધસનકફોનું પલાયન સચંતાજનક નથિસી, કારણ કે દેિમાંથિસી દર વષભે માઇગ્ેિન થિાય છે તેના કરતા વધુ નવા કરફોિપસતઓ બને છે. પલાયન કરસી ગયેલા આ 8,000 ધસનકફોનું રિમાણ ભારતના કુલ હાઇ ને્ટવથિ્સ વ્યસક્તઓ અથિવા HNIsના માત્ 2 ્ટકા છે, ભારતમાં હાલમાં હાઇ ને્ટવથિ્સ લફોકફોનસી સંખ્યા આિરે 3.57 લાખ હફોવાનફો અંદાજ છે.

Newspapers in English

Newspapers from United States