Garavi Gujarat USA

િાહુલે એસેિ ગણાવ્યા પછી િાજસ્્થાનમાં ગેહલોત-પાયલોિ વચ્ે સુલેહ

-

કોંગ્ેસના નેતા િાહુલ ગાંધીએ િાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને તેમના ભૂતપૂવ્ચ ર્ેપ્યુ્ટી સલર્ન પાયલો્ટ બંનેને પા્ટટીની એસે્ટ ગણાવ્યા પછી િાજસ્થાન કોંગ્ેસમાં સત્ા મા્ટે ખેંર્તાણ કિી િહેલા આ બંને રદગ્ગજો વચ્ે સુલેહ થયો હોય તેમ લાગે છે. સીએમ ગેહલોતે જણાવ્યું હતું કે આ લવવાદનો હવે અંત આવ્યો છે.

ગેહલોતે જણાવ્યું હતું કે "જ્યાિે િાહુલ ગાંધીએ કહ્યં છે કે અમાિા નેતાઓ એસે્ટ છે તો અમે એસે્ટ છીએ... હવે લવવાદ ક્યાં છે?" અગાઉ ગેહલોતે પાયલો્ટને ગદ્ાિ કહ્ાં હતા.

ગદ્ાિ લવવાદ બાદ ભાિત જોર્ો યાત્રાની તૈયાિીઓની બેઠકમાં સીએમ અશોક ગેહલોત અને સલર્ન પાયલ્ટ પહેલીવાિ એક મંર્ પિ આવ્યા છે. સભામાં પહોંર્તા જ અને કહ્યં કે આ િાજસ્થાન છે.

કોંગ્ેસ વોિ રૂમમાં યોજાયેલી બેઠક બાદ ગેહલોત અને પાયલો્ટે એકસાથે મીરર્યા સાથે વાતર્ીત કિી હતી. ગેહલોતે કહ્યં હતું કે િાજસ્થાનમાં બધા એકજૂથ છે. ગેહલોત અને પાયલો્ટ બંને એસે્ટ છે. બીજી તિફ પાયલો્ટે કહ્યં હતું કે બધા સાથે મળીને પા્ટટીને મજબૂત કિીશું. અમને કોઈ ઉશ્કેિી શકે નહીં. બેઠકમાં ભાિત જોર્ો યાત્રા અંગે ર્ર્ા્ચ કિવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યં હતુ કે તમામ નેતાઓ સાથે મળીને િાજ્યમાં ભાિત જોર્ો યાત્રાને સફળ બનાવશે. િાહુલ ગાંધીના કહેવાનો અથ્ચ એવો હતો કે પા્ટટીનો દિેક કાય્ચકિ એસે્ટ છે. પા્ટટી સામેનો મુખ્ય મુદ્ો 2023ની લવધાનસભાની ર્ૂં્ટણી છે.

 ?? ?? પાયલ્ટ-ગેહલોતે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે, મીર્ટંગ પછી કોંગ્ેસના સંગઠનના મહાસલર્વ કેસી વેણુગોપાલે ગેહલોત-પાયલ્ટને એકસાથે લાવ્યા હતા અને સંદેશ આપ્યો કે કોંગ્સે માં બધું સારું થઈ જશે
પાયલ્ટ-ગેહલોતે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે, મીર્ટંગ પછી કોંગ્ેસના સંગઠનના મહાસલર્વ કેસી વેણુગોપાલે ગેહલોત-પાયલ્ટને એકસાથે લાવ્યા હતા અને સંદેશ આપ્યો કે કોંગ્સે માં બધું સારું થઈ જશે
 ?? ??

Newspapers in English

Newspapers from United States