Garavi Gujarat USA

િાહુલ ગાંધીની 'ભાિત જોર્ો યાત્ા' માં વધુ એક ટફલ્મી હસ્તી જોર્ાઈ

-

િાહુલ ગાંધીની 'ભાિત જોર્ો યાત્રા' ગુરુવાિે રફલ્મ અલભનેત્રી સ્વિા ભાસ્કિ મધ્યપ્રદેશના ઉજ્ૈન ખાતેથી આ પદયાત્રામાં સામેલ થઈ હતી. કોંગ્ેસ પા્ટટીએ પોતાના લવિ્ટિ દ્ાિા િાહુલ ગાંધી અને સ્વિાની એક તસવીિ શેિ કિી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'આજે પ્રલસદ્ધ અલભનેત્રી સ્વિા ભાસ્કિ ભાિત જોર્ો યાત્રાનો ભાગ બની છે. સમાજના દિેક વગ્ચની હાજિીની આ યાત્રાને સફળ બનાવી છે.'

અગાઉ ભાિત જોર્ો યાત્રામાં અમોલ પાલેકિ, સંધ્યા ગોખલે, પૂજા ભટ્ટ, રિયા સેન, મોના અંબેગાંવકિ, િસ્શ્મ દેસાઈ અને આકાંક્ા પુિી જેવી લસનેમા હસ્તીઓએ આ યાત્રામાં ભાગ લીધો હતો.

સાંપ્રત મુદ્ાઓ પિ પોતાના અલભપ્રાયો વ્યતિ કિવા જાણીતી સ્વિા ભાસ્કિે કોંગ્ેસ પા્ટટીની પોસ્્ટને િીલવિ્ટ કિી હતી.

િાહુલ ગાંધીની આ યાત્રા 12 રદવસની અંદિ પલશ્ચમ મધ્ય પ્રદેશના િાજકકીય િીતે મહત્વપૂણ્ચ માલવા-લનમાર્ લવસ્તાિમાં 380 રકમીનું અંતિ કાપશે. BJP શાલસત િાજ્યમાં આવતા વર્ષે લવધાનસભાની ર્ૂં્ટણી યોજાવાની છે. કોંગ્ેસ દ્ાિા જાહેિ કિાયેલા કાય્ચક્મ મુજબ આ યાત્રા 4 રર્સેમ્બિના િોજ મધ્યપ્રદેશથી િાજસ્થાનમાં પ્રવેશ કિશે. 'ભાિત જોર્ો યાત્રા' 7 સપ્્ટેમ્બિના િોજ તલમલનાર્ુના કન્યાકુમાિીથી શરૂ થઈ હતી, જે કાશ્મીિ સુધી ર્ાલશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States