Garavi Gujarat USA

'ગેસલાઇટિગં ' મેટિયમ-વેબસ્િિનો

-

મેરિયમ વેબસ્્ટિ દિ વર્ષે સૌથી વધુ સર્્ચ થનાિા વર્્ચ ઓફ ધ યિની જાહેિાત કિી છે. 2022ના વર્્ચ મા્ટે ‘ગેસલાઈર્ટંગ’ શબ્દની પસંદગી કિાઈ છે. મેરિયબ વેબસ્્ટિની વેબસાઈ્ટ પિ આ શબ્દનો અથ્ચ શોધવાના પ્રમાણમાં ર્ાલુ વર્ષે 1,740 ્ટકાનો અભૂતપૂવ્ચ વધાિો નોંધાયો છે. સૌથી વધુ સર્્ચ કિાયેલા ્ટોર્ના પાર્ં શબ્દોમાં ઓલલગાક્ક, ઓલમક્ોન, કોર્ીફાઇ, લવિન કન્સ્ટ્ચ અને િેર્ અમેરિકાનાનો સમાવેશ થાય છે.

ગેસલાઈર્ટંગનો અથ્ચ કોઈ વ્યલતિના મનોવૈજ્ાલનક ઉત્પીર્ન કે શોર્ણ સાથે સંકળાયેલો છે. કોઈ વ્યલતિનું એ હદે માનલસક શોર્ણ કિવામાં આવે કે જેથી તે સ્વયં પોતાના અસ્સ્તત્વ, લવર્ાિોની યોગ્યતા અંગે શંકા કિવા લાગે. આમ કિવાને લીધે પીરર્ત વ્યલતિના આત્મલવશ્ાસમાં નોંધપાત્ર ઘ્ટાર્ો થાય છે અને તે પોતાનું શોર્ણ કિનાિ વ્યલતિ પિ લનભ્ચિ બની જાય છે.

મેરિયમ-વેબસ્્ટિના સંપાદક પી્ટિ સોકોલોવસ્કકીએ વર્્ચ ઓફ ધ યિની જાહેિાત પૂવષે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ગેસલાઈર્ટંગ

Newspapers in English

Newspapers from United States