Garavi Gujarat USA

વર્્ડ ઓફ યિ

-

એક એવો શબ્દ છે જે અંગ્ેજી ભાર્ામાં અને ખાસ કિીને છેલ્ા ર્ાિ વર્્ચમાં ખૂબ જ ઝર્પથી લોકજીભે ર્ઢ્ો છે, જે માિા મા્ટે અને આપણામાંથી ઘણા લોકો મા્ટે આશ્ચય્ચજનક છે. તેમણે કહ્યં, “આ એક એવો શબ્દ છે જેને વર્્ચ દિલમયાન દિિોજ વાિંવાિ સર્્ચ કિવામાં આવ્યો હતો. સોકોલોવસ્કકીએ જણાવ્યું હતું કે, 2022ના તમામ ્ટોર્ના 50 શબ્દોમાં ગેસલાઇર્ટંગ સૌથી ્ટોર્ પિ િહેવા પામ્યો હતો.

ગેસલાઈર્ટંગનો ઉપયોગ િાજનેતાઓ ઉપિાંત અપિાધીઓ દ્ાિા કિવામાં આવે છે. આ ઉપિાંત કોપપોિે્ટ સ્ટ્ે્ટેજી હેઠળ કંપનીઓ પણ આવી મનોવૈજ્ાલનક શોર્ણની યુલતિઓ અજમાવતી હોય છે. જોકે ગેસલાઈર્ટંગનો ઉપયોગ વ્યલતિગત સંબંધોમાં સૌથી વધુ થતો હોવાનું જોવા મળે છે. આશિે 80 વર્્ચ અગાઉ 1938ના પેલટ્ક હેલમલ્્ટનના એક ના્ટક ‘ગેસ લાઈ્ટ’ દ્ાિા સૌપ્રથમ આ શબ્દ પ્રકાશમાં આવ્યો હતો. આ પછી આ શબ્દ પિ હોલલવૂર્માં ઘણી રફલ્મો પણ બની હતી.

Newspapers in English

Newspapers from United States