Garavi Gujarat USA

ચાલુ ટ્ેનમાં પ્રવાસીની ર્ોકમાં સળિયો આિપાિ નીકિી જતાં મોત

-

ભાિતીય િેલવમે ાં રદવસે રદવસે લવલર્ત્ર અકસ્માતના રકસ્સાનું પ્રમાણ વધી િહ્યં છે, જમે ાં શક્ુ વાિે રદલ્હીથી કાનપિુ જતી લનલાર્ં લ એક્સપ્રસે માં એક લવલર્ત્ર અકસ્માત સજાય્ચ ો હતો.

અકસ્માત મા્ટે કહેવાય છે કે અર્ાનક એક લોખંર્નો સલળયો ટ્ેનના જનિલ કોર્ની લવન્ર્ોમાં ઘૂસીને સીધા પ્રવાસીના શિીિમાં ઘૂસી જવાથી પ્રવાસીનું કરુણ મૃત્યુ થયું હતું, પિંતુ અન્ય પ્રવાસી બર્ી ગયા હોવાનું જણાવાયું હતું. આ મુદ્ે િેલવેના અલધકાિીએ કહ્યં હતું કે નીલાંર્લ એક્સપ્રેસ સોમના સ્્ટેશનથી પસાિ થઈ િહી હતી ત્યાિે એક પ્રવાસી તેનો ભોગ બન્યો હતો તથા એ સલળયાની ઝર્પ એ્ટલી બધી હતી કે ગણતિીની સેકન્ર્માં તેની ર્ોકમાં ઘૂસીને સીધી શિીિની આિપાિ થઈ ગયો હતો અને એ જ વખતે પ્રવાસીનું મોત થયું હતું. પ્રવાસીની ઓળખ હરિકેશ દૂબે તિીકે કિવામાં આવી છે તથા જનિલ કોર્ની પંદિ નંબિની સી્ટ પિ બેસીને મુસાફિી કિતા આ અકસ્માતનો ભોગ બન્યો હતો. જોક,ે કોર્માં બેસેલા અન્ય પ્રવાસી બર્ી ગયા હતા, પિંતુ આ અકસ્માતને કાિણે આખા કોર્માં અફિાતફિી ફેલાઈ ગઈ હતી.

Newspapers in English

Newspapers from United States