Garavi Gujarat USA

હરભજન વસંહ ગુજરાતમાં AAPના રોડ શોમાં

-

હત.ું પ્રથમ તબક્ામાં મતદાન થ્યું ્છે તિે ી 89 બઠે કોમાથં ી 2017ની ચટંૂ ણીમાં ભાજપે 48 પર જીત મિે િી હતી, કોંગ્સે 40 પર જીત મિે િી હતી, જ્્યારે એક બઠે ક અપષિ ઉમદે િારે જીતી હતી.

ભાજપ, કોંગ્સે અને આમ આદમી પાટટી (AAP) ઉપરાતં બહજુ ન સમાજ પાટટી (BSP), સમાજિાદી પાટટી (SP), કમ્્યવુ નસ્ટ પાટટી ઓફ ઈત્ન્ડ્યા-માકવ્ક સસ્ટ (CPI-M) અને ભારતી્ય ટ્ાઈબલ પાટટી (BTP)સવહતના 36 રાજકી્ય પષિોએ પોતાના ઉમદે િારો ઊભા રાખ્્યા ્છે. BSPએ 57 ઉમદે િારો, BTPએ 14 અને CPI-Mએ ચાર ઉમદે િારો ઊભા રાખ્્યા ્છે.પ્રથમ તબક્ાના મતદાનમાં 339 જટે લા અપષિો પણ મદે ાનમાં ્છે.

કુલ 788 ઉમદે િારોમાથં ી 70 મવહલાઓ ્છે જમે ાં ભાજપ દ્ારા 9, કોંગ્સે દ્ારા ્છ અને AAP દ્ારા પાચં ઉમદે િારો મદે ાનમાં ્છે. 54 બઠે કો સાથે સૌરાષ્ટ્ર-કચ્્છ પ્રદશે કોંગ્સે માટે વનણા્ય્ણ ક બનશ,ે કારણ કે તે તને ંુ પ્રદશન્ણ સધુ ારિા માગં ્છે. આ પ્રદેશમાં કોંગ્સે 2012ની ચટૂં ણીમાં 16ની સરખામણીમાં 2017માં 30 બઠે કો જીતી હતી. બીજી તરફ, ભાજપને આ પ્રદેશમાથં ી 2017માં 23 બઠે કો મિી હતી.અગાઉની ચટૂં ણીમાં ભાજપે 35 બઠે કો જીતી હતી. દવષિણ ગજુ રાતમાં કોંગ્સે 2017માં 10 બઠે કો જીતી હતી. જ્્યારે ભાજપ 25 બઠે કો જીતી હતી. દવષિણ ગજુ રાતમાં 12 બઠે કો સાથે સરુ ત શહેરનો પણ સમાિશે થા્ય ્છે જે લાબં ા સમ્યથી ભાજપનો ગઢ ્છે.

રાજ્્યના સીઈઓના કા્યાલ્ણ ્યે જણાવ્્યું હતું કે ગજુ રાતમાં કુલ 4,91,35,400 નોંધા્યલે ા મતદારોમાથં ી 2,39,76,670 ચટૂં ણીના પ્રથમ તબક્ામાં મતદાન કરિા માટે લા્યક હતા. આમાં 18-19 િર્ન્ણ ી િ્ય જથૂ ના 5.74 લાખ મતદારો અને 99 િર્થ્ણ ી િધુ િ્યના 4,945 મતદારોનો સમાિશે થતો હતો. પ્રથમ તબક્ામાં ચટૂં ણી માટે કુલ 34,324 બલે ટે ્યવુ નટ, સમાન સખ્ં ્યામાં કંટ્ોલ ્યવુ નટ્સ અને 38,749 િોટર િટે રફા્યબે લ પપે ર ઓટડટ ટ્લે (VVPAT) મશીનોનો ઉપ્યોગ કરા્યો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States