Garavi Gujarat USA

ગુજરાતમાં ચૂંટણીઃ પ્રથમ તબક્ામાં ગત ચૂંટણી કરતાં 5.87 ટકા મતદાન ઘટ્ું

-

ગજુ રાત વિધાનસભાની 19 વજલ્ાની 89 બઠે ક માટે પ્રથમ તબક્ાની ચટૂં ણી માટે 1 ટડસમ્ે બરે મતદાન ્યોજા્યું હત.ું આ મતદાન પ્છી તમામ મખ્ુ ્ય રાજકી્ય પષિોએ પોતાની જીતના દાિા ક્યા્ણ હતા. જોકે, આ મતદાનના આકં ડા ભાજપ, કોંગ્સે , આમ આદમી પાટટી માટે અસમજં સ ઊભા કરનારા ્છે. કારણ કે, પ્રથમ તબક્ામાં અતં કુલ સરેરાશ 63.14 ટકા મતદાન થ્યું ્છે. રાજકી્ય પષિોની વચતં ા એ ્છે કે, 2017ની સરખામણીમાં પ્રથમ તબક્ાની બઠે કો માટે 69.01 ટકા ઓ્છું મતદાન થ્યું હત.ું એટલે ક,ે આ િખતના મતદાનમાં 5.87 ટકાનો ઘટાડો થ્યો ્છે. જોકે, 2002 અને 2012ની સરખામણીમાં કુલ મતદાન િધુ ્છે. 2002માં કુલ મતદાન 61.53 ટકા હતું તો 2007માં કુલ મતદાનની ટકાિારી 59.77 હતી. 2012માં 71.32 ટકા મતદાન થ્યું હત.ું જોકે, મહત્િની િાત એ ્છે કે, ગજુ રાતમાં હજુ બીજો તબક્ો બાકી ્છે. એટલે પાચં મી ટડસમ્ે બરે બીજા તબક્ાનું મતદાન થ્યા બાદ બનં તબક્ાના મતદાનને આધારે સરેરાશ કુલ મતદાનની ટકાિારી નક્ી થશ.ે કચ્્છ વજલ્ાની કુલ ્છ બઠે કો માટે સૌથી ઓ્છું 59.80 ટકા સરેરાશ મતદાન થ્યું ્છે. જ્્યારે, સૌરાષ્ટ્ર ઝોનના કુલ 11 વજલ્ાની કુલ 48 બઠે કો માટે સરેરાશ કુલ 61.27 ટકા મતદાન થ્યું ્છે. દવષિણ ગજુ રાત ઝોનના સાત વજલ્ાની કુલ 35 બઠે ક માટે સરેરાશ કુલ 70.21 ટકા મતદાન થ્યું ્છે. પ્રથમ તબક્ામાં જે 19 વજલ્ામાં મતદાન થ્યું હત,ું તમે ાથં ી એક માત્ર દેિભવૂ મ દ્ારકા વજલ્ાની બે બઠે ક માટે 2017ની ચટૂં ણીમાં થ્યલે ા 59.81 ટકા મતદાનની સામે આ િખતે સરેરાશ 61.71 ટકા મતદાન થ્યું ્છે. સૌથી ઓ્છું 57.58 ટકા મતદાન બોટાદ વજલ્ામાં થ્યું ્છે, જ્્યાં જે ગત ચટૂં ણી કરતાં 5.16 ટકા મતદાન ઓ્છું થ્યું ્છે.

Newspapers in English

Newspapers from United States