Garavi Gujarat USA

અમદાવાદમાં વડા પ્રધાન મોદીનો મોદીનો લાબંંબોલા મગેેગા રોડ શો

-

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્ામાં 89 બેઠકો પર ગુરુિારે 1 રડસેમ્બરે મતદાન થઈ રહ્યં હતું ત્યારે િડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાિાદમાં ત્રણ કલાકનો 38 રકલોમીટર લાંબો રોડ-શો કયયો હતો. આ મેગારોડ શોમાં હજારો લોકો જોડાયા હતા અને સમગ્ અમદાિાદ મોદીમય બન્યું હતું અને િડાપ્રધાનને આિકારિા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્ા હતા. ભાજપે આ રોડ શોને અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો ગણાવ્યો હતો.

રોડ શોમાં િડાપ્રધાન મોદી અમદાિાદની આશરે 16 વિધાનસભા બેઠકોને આિી લીધી હતી. આ બેઠકો પર બીજા તબક્ામાં 5 રડસેમ્બરે મતદાન થિાનું છે.

આ મેગા રોડ શોની શરુઆત નરોડા ગામથી થઈ હતી અને તે રાત્રે આશરે 9.45 િાગ્યે ચાંદખેડામાં પૂરો થયો હતો. આ રોડ શોને ભાજપ દ્ારા પુષ્પાંજવલ રૂટ નામ આપ્યું હતું. આ રોડ શોમાં મોદીએ અમદાિાદની ઠક્રબાપાનગર, બાપુનગર, વનકોલ, અમરાઈિાડી, મવણનગર, દાણીલીંબડા, જમાલપુર ખારડયા, એવલસવરિજ, િેજલપુર, ઘાટલોરડયા, નારણપુર, સાબરમતી સવહતના મતવિસ્તારોને આિરી લીધી હતી.

ભારતીય જનતા પાટષી (BJP)એ દાિો કયયો હતો કે આ મેગા શો નરોડા ગામથી શરૂ કરીને ગાંધીનગર દવક્ષણ મતવિસ્તારમાં સમાપ્ત થઈને 50 રકમીથી િધુનું અંતર કિર કયુું હતું.. મોદી રસ્તામાં પંરડત રદનદયાલ ઉપાધ્યાય, સરદાર

Newspapers in English

Newspapers from United States