Garavi Gujarat USA

ગુજરાતની ચૂંટણીમાં દારૂ્બંિી દુર કરિાનું પણ ચૂંટણીિચન

-

િલ્ભભાઈ પટેલ અને નેતાજી સુભાર્ ચંદ્ર બોઝ સવહત અગ્ણી હસ્તીઓના સ્મારકો પર તેમને પુષ્પાંજવલ આપિા માટે રોકાયા હતા.

રોડ-શો પછી શુક્રિાર અને શવનિારે

ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં મતદાતાઓને આકર્્ષિા માટે ઉમેદિારો અિનિા િાયદાઓ આપી રહ્ા છે ત્યારે એક ઉમેદિાર એિા છે જે ‘ગુજરાત બોટલ લઈને રહેશે’નો નારો આપી ગુજરાતને દારૂબંધીમાંથી મુવક્ત અપાિિાનો િાયદો આપી રહ્ા છે.

40 િર્ષીય સોફ્ટિેર ડિે લપર અને એન્ટરપ્રેનીયોર નરેશ વપ્રયદશષી અમદાિાદની ઘાટલોરડયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદિાર તરીકે મેદાનમાં ઉતાયા્ષ છે. નોંધનીય છે કે આ બેઠક પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્ા છે. જીતની ઓછી શક્યતા હોિા છતાં નરેશ વપ્રયદશષી ગુજરાતમાંથી દારૂબંધી હટાિિાની િાત કરી રહ્ા છે. તેમણે સૂત્ર આપ્યું છે કે ‘ગુજરાત બોટલ લઈને રહેશે’.

અપક્ષ ઉમેદિાર નરેશ વપ્રયદશષીના મત મુજબ તેઓ ‘નકામી’ પોલીસી સામે અિાજ ઉઠાિી રહ્ા છે. તેમના કહ્ા પ્રમાણે, “િર્્ષ 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂ પર પ્રવતબંધ લાગુ છે. પરંતુ તેનાથી સમાજના કોઈપણ િગ્ષને ફાયદો થયો નથી. રાજ્યની વતજોરીને િાવર્્ષક હજારો કરોડ રૂવપયાનું નુકસાન થાય છે. કાયદાનું યોગ્ય અમલીકરણ થયું નથી. જેના કારણે અિારનિાર લઠ્ાકાંડ જેિી દુઘ્ષટનાઓમાં લોકો મૃત્યુ પામે છે.”

નરેશ વપ્રયદશષીએ તેમના ચૂંટણી પ્રતીક તરીકે બોટલ રાખિાની માંગણી ચૂંટણી પંચને કરી હતી. પરંતુ બોટલનો વસમ્બોલ ચૂંટણી પંચે ઓફર કરેલા 250 પ્રતીકોમાં ન હોિાથી તેમણે ગાડીના વસમ્બોલથી સંતોર્ માનિો પડ્ો હતો.

અમદાિાદના નરોડામાંથી અપક્ષ ઉમેદિાર રામકુમાર ગુલિાણી પણ આિી જ માંગ કરી રહ્ા છે. તેમના કહ્ા પ્રમાણે “દારૂ પર પ્રવતબંધ દુર કરિાથી રાજ્યની વતજોરીમાં રૂ.21,000 કરોડની આિક થશે જે રાજકીય પક્ષોએ આપેલા મફતના િચનો પુરા કરિા મદદ કરશે અને અંતે સામાન્ય નાગરરકોને ફાયદો થશે.’

િડોદરામાં ‘We Do Not Need Prohibitio­n in Gujarat ‘ નામનું ગ્ુપ દારૂબંધીનો વિરોધ કરિા ‘NOTA’ બટન દબાિિા માટે લોકોને પ્રોત્સાવહત કરી રહ્યં છે.

નોંધનીય છે િર્્ષ 2018માં તે સમયે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીવતન પટેલે નીવત આયોગને વલકર પ્રોહીબીશન પોલીસીને કારણે થયેલા મહેસૂલ નુકસાન માટે રાજ્યને રૂ. 9,000 કરોડનું િળતર ચૂકિિા જણાવ્યું હતું. િર્્ષ 2021માં રાજ્ય પોલીસ દ્ારા 124 કરોડ રૂવપયાની રકંમતનો 57 લાખ વલટરથી િધુ ગેરકાયદેસર દારૂ જપ્ત કરિામાં આવ્યો હતો.

 ?? ?? મોદી કુલ 7 ચૂંટણીસભા પણ કરિાના છે. આ પછી 5 રડસેમ્બરે તેઓ રાણીપ વિસ્તારમાં મતદાન કરિા માટે પહોંચશે. બુધિારે શહેરના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અવમત શાહ, રાષ્ટીય કલાપીનગરમાં રોડ શો કયયો હતો. આ વિસ્તાર અસારિા બેઠકમાં આિે છે. જેપી નડ્ાએ નરડયાદમાં હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરાઈિાડી વિસ્તારમાં પ્રચાર કયયો હતો.
મોદી કુલ 7 ચૂંટણીસભા પણ કરિાના છે. આ પછી 5 રડસેમ્બરે તેઓ રાણીપ વિસ્તારમાં મતદાન કરિા માટે પહોંચશે. બુધિારે શહેરના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અવમત શાહ, રાષ્ટીય કલાપીનગરમાં રોડ શો કયયો હતો. આ વિસ્તાર અસારિા બેઠકમાં આિે છે. જેપી નડ્ાએ નરડયાદમાં હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરાઈિાડી વિસ્તારમાં પ્રચાર કયયો હતો.

Newspapers in English

Newspapers from United States