Garavi Gujarat USA

ચૂંટણીના પ્રથમ ત્બક્ામાં ઓછા મતદાનથી ઉમેદિારયો વચંવતત

-

ગજુ રાત વિધાનસભાની ચટૂં ણીના પ્રથમ તબક્ામાં કેટલીક ફરરયાદોને બાદ કરતાં સપં ણૂ શાવં ત િચ્ે 19 વજલ્ાની 89 બઠે કો 52 63 ટકા જટે લું નીરસ મતદાન નોંધાયું હત.ું 788 ઉમદે િારોનું ભાવિ ઇિીએમમાં સીલ થઇ ચક્ૂ યું છે. ગત 2017ની ચટૂં ણીના પ્રથમ તબક્ાના થયલે ાં સરેરાશ 66.65 ટકા મતદાનની સામે આ િખતે અદં ાજે સરેરાશ 61 ટકા જટે લું મતદાન થયું છે, ત્યારે ઓછા

મતદાન િચ્ે તમામ રાજકીય પક્ષો અને ઉમદે િારોની ઊઘં ઊડી ગઈ છે અને દરેક પક્ષો પોતપોતાની રીતે સમીકરણો માડં ી રહ્ા છે. પ્રથમ તબક્ાની ચટૂં ણીમાં ઓછા મતદાનથી સાવબત એ થઈ રહ્યં છે કે, આ િખતે જે રીતે મોંઘિારી, બરે ોજગારી સવહતના કારણો સાથે પ્રિતત્ષ ી એન્ન્ટઈન્કમ્બન્સી એટલે કે શાસન વિરોધી લહેરની અસર િતાઈ્ષ હોિાનું જણાઇ રહ્યં છે.

Newspapers in English

Newspapers from United States