Garavi Gujarat USA

ગીરના એક મતદારિાળા મથકમાં 100 ટકા મતદાન

-

ગજુ રાત વિધાનસભાની ચટૂં ણીના મતદાનના પહેલા તબક્ામાં 1લી રડસ.ે ના રોજ ગીરના ગાઢ જગં લમાં બાણજે મતદાન મથક ખાતે ચટૂં ણી પચં દ્ારા એક મત માટે મતદાન મથક ઊભું કરાયું હત.ું ગત ગરૂુ િારે સિારે ચટૂં ણી અવધકારીઓએ બાણજે ખાતે મતદાન કરિા માટે પહેલા મોક પોલ કયયો હતો. તે પછી હરરદાસ બાપએુ મતદાન કય્ષુ

હત.ું એટલે કે આ મતદાન મથક ખાતે 100 મતદાન થયું હત.ું ગીર જગં લની મધ્યમાં આિલે ા બાણજે આશ્રમના મહંત હરરદાસ બાપુ અચકૂ મતદાન કરે છે. ગજુ રાતના ગીર સોમનાથ વજલ્ાના ગીર મધ્યમાં આિલે ા નશે નલ પાકમ્ક ાં જામિાળા ગીરથી 25 રકમી દરૂ ઘનઘોર જગં લમાં આિલે ા બાણજે આશ્રમ જાણીતો બની ગયો છે.

Newspapers in English

Newspapers from United States