Garavi Gujarat USA

વિશ્વનઞા સૌથી મોંઘઞા િહેરોમઞાં ન્યૂ યોક્ક અને વસંગઞા્પોંર ટો્ચ ્પર, ભઞારતનું એક્પણ નહીં

-

વૈસશ્વક સ્તરના એક અહેવાલમાં દુસનયાના સૌથી મોંઘા શહેરની યાદી જાહેર કરવામાં આવી હતી, જે યાદીમાં અમેફરકાના ન્યૂ યોક્ક શહેર મોખરે રહ્યં છે. ન્યૂ યોક્કની સાથે સાથે સસંગાપોર પણ પહેલા રિમે આવ્યું છે, પરંતુ ટોચના દસ શહેરમાં પણ ભારતના કોઈ શહેરને સ્થાન નહીં મળ્યાનું અચરજ થયું હતું.

એના સસવાય ઓસ્ટ્ેસલયાના સસડની ટોચના દસ શહેરની યાદીમાં સ્થાન મળ્યું છે.

ઊજાચાના ભાવમાં વધારાની સાથે િુગાવામાં વૃસદ્ના માપદંડને આધારે વર્ચા 2022ના ટોચના દસ મોંઘા શહેરની યાદીમાં ન્યૂ યોક્ક મોખરે રહ્યં છ,ે જ્યારે તેની સાથે સસંગાપોરને સ્થાન મળ્યું છે. જોકે, સૌથી વધુ વખત પહેલા નં્બરે રહેવાનો રેકોડચા સસંગાપોરનો રહ્ો છે. વર્ચા 2021ને ્બાદ કરતા દસ વર્ચામાં સસંગાપોર આઠ વખત પહેલા રિમે રહ્યં છે. ગયા વર્ષે તેલ અવીવ પહેલા રિમે રહ્યં હતું, જે આ વખતે ત્રીજા સ્થાને રહ્યં છે. દુસનયાના મોંઘા શહેરની યાદીમાં 172 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના ત્રણ શહેરને સ્થાન મળ્યું છ.ે કણાચાટકની રાજધાનીમાં ્બેંગલોર, તસમલનાડુની રાજધાની ચેન્નઈ અને ગુજરાતના અમદાવાદ શહેરને નં્બર મળ્યો છે. અમદાવાદ શહેરને 165મા રિમ આવ્યો છે, જ્યારે ્બાકીના ્બંને શહેર અનુરિમે 161 અને 164મા રિમે રહ્ા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States