Garavi Gujarat USA

અલ્ઝિાઇમરની અસર ધીમી પા્ડતી નવી દવાના પ્રયોગોનરે સફળતા

-

અર્ઝિાઇમરની સારવાર માટે િેકનેમેબ નામની નવી દવાના ક્ક્નીકિ ટ્ાયિમાં જણાયુ છે કકે, આ પબમારીની શરૂઆતનો તબક્ો હોય તેવા દદટીઓને તે અિાય તો નવી દવાથી યાદશપતિ અને જ્ાનવૃપધિમાં ઘટા્ડા 27 ટકા ધીમો િ્ડી શકકે છે. અર્ઝિાઇમરના પ્રાથપમક તબક્ાથી િી્ડાતા દદટીઓ ઉિર નવી દવા િેકનેમેબના 18 મપહનાના ટ્ાયિના અંતે આવી સફળતા મળ્યાનું દવા પવકસાવનારી એઇસાઇ કંિની અને તેની સહયોગી બાયોજેન ટેકકે જણાવ્યું હતું.

1795 જેટિા પ્રયોગિાત્રો િૈકી 898ને િેકનેમેબ અને બાકીનાને પ્િેસબો સારવાર આિવામાં આવી હતી. આ અભ્યાસની પવગતો ન્યૂ ઈંગ્િેન્્ડ જન્ચિ ઓફ મેર્ડપસનમાં પ્રકાપશત કરાઈ હતી.

એન્ટીબો્ડી સારવાર સમી આ નવા દવા દદટીના મગજમાં જમા થતા ટોકપસક પ્રોટીન ‘એમીિોઇ્ડ’ને ટાગચેટ કરે છે. કકેટિાક સંશોધકોએ નવી દવાના ક્ક્નીકિ ટ્ાયિને પબરદાવ્યા હતા. જોકકે, આ ટ્ાયિ દરપમયાન 21.3 ટકા દદટીઓને મગજમાં સોજા આવવા કકે બ્િી્ડીંગ (િોહી પનકળવું – રતિસ્ત્રાવ થવો) જેવી આ્ડ અસરો થઇ હતી. પ્િેસબો સારવાર દરપમયાન 9.3 ટકા દદટીઓને આવી આ્ડઅસર થઇ હતી.

િં્ડનના અંગ્રેજી અખબાર ધી ગાર્ડ્ચયનના અહેવાિ મુજબ યુપનવપસ્ચટી કોિેજ ઓફ િં્ડન ખાતેની યુકકે ્ડીમેન્શીઆ રીસર્્ચ ઈન્સ્ટીટયુટના ્ડાયરેકટર બાટ્ચ ્ડી સ્્રૂિરે જણાવ્યું હતું કકે, અર્ઝિાઈમસ્ચના દદટીઓની સારવાર માટે આ દવા એક વાસ્તપવક પવકર્િ િુરો િા્ડે છે. હાિના તબક્કે, ક્ક્પનકિ િાભો પ્રમાણમાં પનયંપત્રત જણાય છે, િણ થો્ડો સમય પવતતાં એ િાભો વધુ દેપખતા બની શકકે તેવી ધારણા છે.

Newspapers in English

Newspapers from United States