Garavi Gujarat USA

યુક્ેન યુદ્ધના પગલરે અનરેક દેશોએ ઉજા્ચ ક્ષમતા વધારી

-

આંતરરાષ્ટીય એટપમક એનર્જીના એક અહેવાિ અનુસાર યુક્કેન યુધિના કારણે પવશ્વના અનેક દેશોએ સુરક્ા, બળતણના વધતા જતા ભાવો અને ક્ાઇમેટ ર્ેન્જના િ્ડકારને િહોંર્ી વળવા િોતિોતાની (જે તે દેશની) ઉજા્ચ ક્મતા વધારવાની રદશામાં સપક્ય થવું િડ્ું છે.

યુક્કેન યુધિના કારણે ગેસ િુરવઠો ખોરવાઇ જતાં તેમજ તેના ભાવ વધતાં અનેક સરકારોએ ઘરેિુ ઉજા્ચ ખર્્ચની માઠી અસરો ખાળવા ફોપસિ ફ્યુઅિ સબપસ્ડી વધારી છે. સત્ાવાળાઓએ વિરાશકારોને વીજ વિરાશ ઘટા્ડવાની સિાહ આિવા ઉિરાંત ઉજા્ચ કાય્ચક્મ માળખા, જાહેર િરરવહનમાં જંગી રોકાણો ઉિરાંત ઇિેકટ્ીક કારોનું ર્િણ વધારવાના પ્રયાસો િણ કરવા િડ્ા છે. આઇઇએના સંશોધન અહેવાિ પ્રમાણે સરકારો, ઉદ્ોગ અને ઘરેિુ ક્ેત્રે ઉજા્ચ ક્મતા પવર્યક િગિાં િાછળ આ વર્્ચમાં 560 પબપિયન ્ડોિરનું રોકાણ કયુું છે. પવપભન્ન િગિાંના કારણે આ વર્ચે ઉજા્ચ વિરાશ િણ બે ટકાથી વધુ કાય્ચક્મ રહ્ો હતો. એટપમક એજન્સીના વ્ડા ફાપતહ પબરોિે જણાવ્યું હતું કકે, 1970ના દાયકાના ‘ઓઇિ શોક્સ’થી દુપનયાભરમાં ઉજા્ચ વિરાશ કાય્ચક્મતા વધી હોય તેવી જ રીતે વત્ચમાનમાં ઉજા્ચ વિરાશ અસરકારકતાને પ્રાથપમકદતા મળવા િાગી છે.

Newspapers in English

Newspapers from United States