Garavi Gujarat USA

દબક્ષણ પરેબસફફકના વાનુઆતુનાં ્ડઝિનરેક આખા ગામો નવા સ્થળે વસાવવા પ્ડશરે

-

દપક્ણ િેપસફીકમાં આબોહવા િરરવત્ચનનો ભોગ બનેિા તથા સમુદ્રની વધી રહેિી સિાટીના કારણે જેનું અક્સ્તત્તવ જ જોખમમાં મુકાતું હોય તેવા વાનુઆતુના ્ડઝિનેક જેટિા આખા ગામો જ નવેસરથી વસાવવા િ્ડશે. ઓસ્ટ્ેપિયા અને રફજી વચ્ે ટાિુઓની હારમાળા ઉિર વસતા 3 િાખ જેટિા રહીશો ગ્િોબિ વોપમુંગ સૌથી ગંભીર અસરોને વેઠી રહ્ા છે.

વાનુઆતુના ક્ાઇમેટ ર્ેન્જ પ્રધાન રેગેન્વાનુએ જણાવ્યું હતું કકે, સાગરકાંઠા પવસ્તારોમાં િાંબા સમયથી વસેિા સ્થાપનકોના ્ડઝિનેક જેટિા આખા ગામો જ આગામી 24 માસમાં નવા જ સ્થળે વસાવાશે. 2015માં િાટનગરમાં નવેસરથી બંદર વીિા ઉિર સાઇક્ોન િામ ત્રાટકતા વાનુઆતુની અ્ડધોઅ્ડધ વસપતને અસર થઇ હતી. ્ડઝિનેક મોત, હજારો બેઘર બનવા ઉિરાંત ઉભો િાક નાશ િામ્યો હતો.

Newspapers in English

Newspapers from United States