Garavi Gujarat USA

ભારત સાથેના સંબંધમાં દખલ ન દેવા ચીનની અમેરરકાને ચેતવણી

-

2008માં 26/11ના રોજ મુંબઇના ત્ાસવાદી હુમલાની 14મી વરસીએ અમેરરકાથી લઇને જાપાન સુધીના દેશોમાં ભારતીયોએ દેખાવો કયાયા હતા અને પીરિતોને ન્યાય તેમ જ ગુનેગારોને સજા અપાવવાની માગણી કરી હતી. ઇન્ન્િયન અમેરરકન્સ અને અન્ય સાઉથ એશશયન સમુદાયોએ વોશશંગ્્ટન િીસીમાં પારકસ્તાન એમ્બેસી સશહત અમેરરકાભરમાં દેખાવો કયાયા હતા અને શવશ્વના સત્ાશધશોને પારકસ્તાન સમશથયાત ત્ાસવાદી ગ્ુપ્સને િામવા એક થવા હાકલ કરી હતી. હ્યુસ્્ટન અને શશકાગોમાં પારકસ્તાન કોન્સ્યુલે્ટ તથા ન્યયૂજસસીમાં પારકસ્તાન કમ્યુશન્ટી સેન્્ટર સામે બેનરો સાથે દેખાવો કરાયા હતા. યુકેના લંિનમાં પણ આ રદવસે ઇન્ન્િયન હાઇ કશમશન ખાતે મીણબત્ીઓ પ્રગ્ટાવવામાં આવી હતી.

દેખાવકારોએ પારકસ્તાન શવરુદ્ધ પ્લેકાિયા દશાયાવી સયૂત્ોચ્ાર કયયો હતો. આ ઉપરાંત ક્ટે લાક જાણીતા સ્થળોએ

 ?? ??

Newspapers in English

Newspapers from United States